પોતાના માટે નહીં તો એ
પોતાના માટે નહીં
તો એ લોકો માટે સફળ થાઓ,
જે હંમેશા તમને નિષ્ફળ
જોવા માંગે છે !!
potan mate nahi
to e loko mate safal thao,
je hammesha tamane nishfal
jova mange chhe !!
Gujarati Suvichar
3 years ago
આપને આપણી જાતને સિદ્ધ કરવાની
આપને આપણી
જાતને સિદ્ધ કરવાની છે,
પ્રસિદ્ધ તો લોકો જ કરશે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
apane apani
jatane siddh karavani chhe,
prasiddh to loko j karashe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
સપનાઓને સફળ કરવા માટે, સમજદાર
સપનાઓને સફળ કરવા માટે,
સમજદાર સાથે સાથે પાગલ
પણ બનવું પડે છે !!
sapanaone safal karava mate,
samajadar sathe sathe pagal
pan banavu pade chhe !!
Gujarati Suvichar
3 years ago
જે લોકોને પ્રયાસ જ નથી
જે લોકોને
પ્રયાસ જ નથી કરવો,
એ લોકોને બધી સમસ્યા
મોટી જ લાગશે !!
je lokone
prayas j nathi karavo,
e lokone badhi samasya
moti j lagashe !!
Gujarati Suvichar
3 years ago
બોલતા પહેલા વિચારી લેવું, કારણ
બોલતા પહેલા વિચારી લેવું,
કારણ કે શબ્દો માત્ર માફ થાય છે
પણ ક્યારેય ભુલાતા નથી !!
bolata pahela vichari levu,
karan ke shabdo matr maf thay chhe
pan kyarey bhulata nathi !!
Gujarati Suvichar
3 years ago
તક માત્ર દરવાજો ખખડાવી શકે
તક માત્ર દરવાજો
ખખડાવી શકે સાહેબ,
બાકી દરવાજો તો આપણે
જ ખોલવો પડે !!
tak matr daravajo
khakhadavi shake saheb,
baki daravajo to apane
j kholavo pade !!
Gujarati Suvichar
3 years ago
ઇર્ષા આંધળી હોય છે, તે
ઇર્ષા આંધળી હોય છે,
તે સત્યને ભાગ્યે જ
જોઇ શકતી હોય છે !!
irsh andhali hoy chhe,
te satyane bhagye j
joi shakati hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
સ્વપ્ન ત્યારે જ સાકાર થઇ
સ્વપ્ન ત્યારે જ સાકાર થઇ શકે,
જ્યારે તમને તમારી જાત પર
સૌથી વધારે વિશ્વાસ હોય !!
svapn tyare j sakar thai shake,
jyare tamane tamari jat par
sauthi vadhare vishvas hoy !!
Gujarati Suvichar
3 years ago
દરેક ખાનદાનમાં કોઈ એક હોય
દરેક ખાનદાનમાં કોઈ એક હોય છે,
જે ગરીબી રેખા તોડીને આગળ વધે છે,
ભગવાન કરે તમારા ખાનદાનમાં એ
શરૂઆત તમે કરો અને આગળ વધો !!
darek khanadanama koi ek hoy chhe,
je garibi rekha todine agal vadhe chhe,
bhagavan kare tamar khanadanama e
sharuat tame karo ane agal vadho !!
Gujarati Suvichar
3 years ago
કોઈ + કરે છે તો
કોઈ + કરે છે તો કોઈ - કરે છે,
પણ સમય જતા કુદરત
બધાને = કરે છે !!
koi + kare chhe to koi - kare chhe,
pan samay jata kudarat
badhane = kare chhe !!
Gujarati Suvichar
3 years ago