
ઈશ્વરના લેખ ક્યારેય પણ ખોટા
ઈશ્વરના લેખ
ક્યારેય પણ ખોટા નથી હોતા,
દુર એને જ કરે છે જે આપણા
લાયક નથી હોતા !!
isvarana lekh
kyarey pan khota nathi hota,
dur ene j kare chhe je apana
layak nathi hota !!
Gujarati Suvichar
2 years ago
નસીબમાં લખેલું હશે તો મળી
નસીબમાં
લખેલું હશે તો મળી જશે,
ક્યારે અને કેવી રીતે એ તો
ભગવાન જાણે છે !!
nasibama
lakhelu hashe to mali jashe,
kyare ane kevi rite e to
bhagavan jane chhe !!
Gujarati Suvichar
2 years ago
સફળતા વગરનું જીવન, અર્થ વગરનું
સફળતા
વગરનું જીવન,
અર્થ વગરનું છે !!
safalata
vagaranu jivan,
arth vagaranu chhe !!
Gujarati Suvichar
2 years ago
લાખ કોશિશ કરી લો સાહેબ,
લાખ કોશિશ કરી લો સાહેબ,
જે તમારું છે જ નહીં એ તમારું
ક્યારેય નહીં થાય !!
lakh koshish kari lo saheb,
je tamaru chhe j nahi e tamaru
kyarey nahi thay !!
Gujarati Suvichar
2 years ago
દુઃખ ભલે ગમે તેટલું હોય,
દુઃખ ભલે ગમે તેટલું હોય,
પણ ભગવાન સામે રોવાથી
ખુશીઓમાં બદલાઈ જાય છે !!
dukh bhale game tetalu hoy,
pan bhagavan same rovathi
khushioma badalai jay chhe !!
Gujarati Suvichar
2 years ago
બે દીવા ઓછા કરશો તો
બે દીવા ઓછા
કરશો તો ચાલશે,
બસ કોઈના જીવનમાં
અંધારું ના કરશો !!
be diva ocha
karasho to chalashe,
bas koina jivanama
andharu na karasho !!
Gujarati Suvichar
2 years ago
પોતાના માટે નહીં તો એ
પોતાના માટે નહીં
તો એ લોકો માટે સફળ થાઓ,
જે હંમેશા તમને નિષ્ફળ
જોવા માંગે છે !!
potan mate nahi
to e loko mate safal thao,
je hammesha tamane nishfal
jova mange chhe !!
Gujarati Suvichar
2 years ago
આપને આપણી જાતને સિદ્ધ કરવાની
આપને આપણી
જાતને સિદ્ધ કરવાની છે,
પ્રસિદ્ધ તો લોકો જ કરશે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
apane apani
jatane siddh karavani chhe,
prasiddh to loko j karashe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
2 years ago
સપનાઓને સફળ કરવા માટે, સમજદાર
સપનાઓને સફળ કરવા માટે,
સમજદાર સાથે સાથે પાગલ
પણ બનવું પડે છે !!
sapanaone safal karava mate,
samajadar sathe sathe pagal
pan banavu pade chhe !!
Gujarati Suvichar
2 years ago
જે લોકોને પ્રયાસ જ નથી
જે લોકોને
પ્રયાસ જ નથી કરવો,
એ લોકોને બધી સમસ્યા
મોટી જ લાગશે !!
je lokone
prayas j nathi karavo,
e lokone badhi samasya
moti j lagashe !!
Gujarati Suvichar
2 years ago