ચિંતા કરવી એ, ઈશ્વરની વ્યવસ્થા

ચિંતા કરવી એ,
ઈશ્વરની વ્યવસ્થા પર
શક કરવા જેવું છે !!

chinta karavi e,
isvarani vyavastha par
shak karava jevu chhe !!

Gujarati Suvichar

3 years ago

તમે ત્યાં સુધી સફળ ના

તમે ત્યાં સુધી
સફળ ના થઇ શકો,
જ્યાં સુધી તમને કોઈ
બરબાદ ના કરે !!

tame tya sudhi
safal na thai shako,
jya sudhi tamane koi
barabad na kare !!

Gujarati Suvichar

3 years ago

પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ

પોતાની ઓળખાણ
બતાવવામાં સમય બરબાદ ના કરો,
મહેનત કરો સમય ખુદ તમારી
ઓળખાણ બતાવી દેશે !!

potani olakhan
batavavama samay barabad na karo,
mahenat karo samay khud tamari
olakhan batavi deshe !!

Gujarati Suvichar

3 years ago

જેનું સર્જન છે એનું વિસર્જન

જેનું સર્જન છે એનું
વિસર્જન પણ નક્કી છે,
બસ આ સમજાવવા જ
ગણપતિ આવે છે !!

jenu sarjan chhe enu
visarjan pan nakki chhe,
bas aa samajavava j
ganapati ave chhe !!

Gujarati Suvichar

3 years ago

એકાંતમાં પોતાની સાથે વાત કરવી,

એકાંતમાં
પોતાની સાથે વાત કરવી,
એટલે હૃદયમાં વસતા ભગવાન
સાથે વાત કરવી !!

ekantama
potani sathe vat karavi,
etale hr̥dayama vasata bhagavan
sathe vat karavi !!

Gujarati Suvichar

3 years ago

શાંતિની ઈચ્છા હોય તો, પહેલા

શાંતિની
ઈચ્છા હોય તો,
પહેલા ઈચ્છાને
શાંત કરી દો !!

santini
iccha hoy to,
pahela icchane
shant kari do !!

Gujarati Suvichar

3 years ago

દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય

દરેકને પોતાના
જ્ઞાનનું અભિમાન હોય છે પરંતુ,
કોઈને પોતાના અભિમાનનું
જ્ઞાન નથી હોતું !!

darekane potana
gnananu abhiman hoy chhe parantu,
koine potana abhimananu
gnan nathi hotu !!

Gujarati Suvichar

3 years ago

સમય પાસે પણ એટલો સમય

સમય પાસે
પણ એટલો સમય નથી,
કે તમને ફરીથી સમય
આપી શકે !!

samay pase
pan etalo samay nathi,
ke tamane farithi samay
api shake !!

Gujarati Suvichar

3 years ago

સફળ મંઝીલે પહોંચવા માટે, અનેક

સફળ મંઝીલે પહોંચવા માટે,
અનેક નિષ્ફળ રસ્તાઓ પાર
કરવા પડે છે !!

safal manjhile pahonchava mate,
anek nishfal rastao par
karava pade chhe !!

Gujarati Suvichar

3 years ago

વાસ્તવિકતાને તમે જેટલી જલ્દી સ્વીકારી

વાસ્તવિકતાને તમે
જેટલી જલ્દી સ્વીકારી લેશો,
એટલા જ તમે વહેલા
સુખી થશો !!

vastavikatane tame
jetali jaldi svikari lesho,
etal j tame vahela
sukhi thasho !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.