Teen Patti Master Download
ભગવદ ગીતા ફક્ત હિંદુઓ માટે

ભગવદ ગીતા
ફક્ત હિંદુઓ માટે જ નથી,
કેમ કે દવાનો કોઈ ધર્મ
નથી હોતો !!

bhagavad gita
fakt hinduo mate j nathi,
kem ke davano koi dharm
nathi hoto !!

Gujarati Suvichar

2 years ago

મંજિલ મળશે જ તું ચાલ

મંજિલ મળશે જ
તું ચાલ તો ખરો,
રસ્તો બની જશે તું કંઇક
કર તો ખરો !!

manjil malashe j
tu chal to kharo,
rasto bani jashe tu kaik
kar to kharo !!

Gujarati Suvichar

2 years ago

વધતી જતી સમજણ, જીવનને મૌન

વધતી
જતી સમજણ,
જીવનને મૌન તરફ
લઇ જાય છે !!

vadhati
jati samajan,
jivanane maun taraf
lai jay chhe !!

Gujarati Suvichar

2 years ago

અમુક વસ્તુ એવી પણ હોય

અમુક વસ્તુ
એવી પણ હોય છે,
જે તમારા નસીબમાં નથી
પણ છે તો તમારી જ !!

amuk vastu
evi pan hoy chhe,
je tamara nasibama nathi
pan chhe to tamari j !!

Gujarati Suvichar

2 years ago

ખોટાને ખોટું કેહવાની ક્ષમતા તમારામાં

ખોટાને ખોટું કેહવાની
ક્ષમતા તમારામાં નથી તો,
તમારી અંદરની બધીજ
પ્રતિભા વ્યર્થ છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

khotane khotu kehavani
kshamata tamarama nathi to,
tamari andarani badhij
pratibha vyarth chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Suvichar

2 years ago

અમીર લોકો પૈસા માટે નહીં,

અમીર લોકો
પૈસા માટે નહીં,
પરંતુ પૈસા એમના માટે
કામ કરે છે !!

amir loko paisa mate nahi,
parantu paisa emana mate
kam kare chhe !!

Gujarati Suvichar

2 years ago

ચિંતા કરવી એ, ઈશ્વરની વ્યવસ્થા

ચિંતા કરવી એ,
ઈશ્વરની વ્યવસ્થા પર
શક કરવા જેવું છે !!

chinta karavi e,
isvarani vyavastha par
shak karava jevu chhe !!

Gujarati Suvichar

2 years ago

તમે ત્યાં સુધી સફળ ના

તમે ત્યાં સુધી
સફળ ના થઇ શકો,
જ્યાં સુધી તમને કોઈ
બરબાદ ના કરે !!

tame tya sudhi
safal na thai shako,
jya sudhi tamane koi
barabad na kare !!

Gujarati Suvichar

2 years ago

પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ

પોતાની ઓળખાણ
બતાવવામાં સમય બરબાદ ના કરો,
મહેનત કરો સમય ખુદ તમારી
ઓળખાણ બતાવી દેશે !!

potani olakhan
batavavama samay barabad na karo,
mahenat karo samay khud tamari
olakhan batavi deshe !!

Gujarati Suvichar

2 years ago

જેનું સર્જન છે એનું વિસર્જન

જેનું સર્જન છે એનું
વિસર્જન પણ નક્કી છે,
બસ આ સમજાવવા જ
ગણપતિ આવે છે !!

jenu sarjan chhe enu
visarjan pan nakki chhe,
bas aa samajavava j
ganapati ave chhe !!

Gujarati Suvichar

2 years ago

search

About

Gujarati Suvichar

We have 1374 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.