ધીરજ રાખ વ્હાલા, સમયે શાંત
ધીરજ રાખ વ્હાલા,
સમયે શાંત કર્યા છે તો
સમય બધાને શાંત
પણ કરાવશે !!
dhiraj rakh vhala,
samaye shant kary chhe to
samay badhane shant
pan karavashe !!
Gujarati Suvichar
3 years ago
જે સુખ નથી આખા સંસારમાં,
જે સુખ નથી
આખા સંસારમાં,
એ સુખ છે મારા મહાદેવના
દરબારમાં !!
je sukh nathi
akh sansarama,
e sukh chhe mara mahadevana
darabarama!!
Gujarati Suvichar
3 years ago
જો તમે Negative માહોલમાં પણ
જો તમે
Negative માહોલમાં
પણ Positive રહી શકો છો,
તો એક દિવસ તમે જરૂર
જીતી જશો !!
jo tame
negative maholama
pan positive rahi shako chho,
to ek divas tame jarur
jiti jasho !!
Gujarati Suvichar
3 years ago
નિમિત કોણ હતું એનાથી ફેર
નિમિત કોણ હતું
એનાથી ફેર નથી પડતો,
નિર્ણય હંમેશા કુદરતનો
હોય છે સાહેબ !!
nimit kon hatu
enathi fer nathi padato,
nirnay hammesha kudaratano
hoy chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
સૌથી મોટો ગુરુ ઠોકર છે
સૌથી મોટો
ગુરુ ઠોકર છે દોસ્ત,
એ આવતી જશે ને
તમે શીખતા જશો !!
sauthi moto
guru thokar chhe dost,
e avati jashe ne
tame shikhata jasho !!
Gujarati Suvichar
3 years ago
તમે માળા બદલો, મંદિર બદલો
તમે માળા બદલો,
મંદિર બદલો કે ભગવાન બદલો,
પણ સારા પરિણામ માટે એકવાર
તમારા વિચાર બદલો !!
tame mala badalo,
mandir badalo ke bhagavan badalo,
pan sara parinam mate ekavar
tamara vichar badalo !!
Gujarati Suvichar
3 years ago
શ્રેષ્ઠ માનવતા એટલે, ઢંઢેરો પીટ્યા
શ્રેષ્ઠ માનવતા એટલે,
ઢંઢેરો પીટ્યા વગર
કરાતી મદદ !!
sreshth manavata etale,
dhandhero pitya vagar
karati madad !!
Gujarati Suvichar
3 years ago
મેળવવા કરતા, ટકાવવું એ જ
મેળવવા કરતા,
ટકાવવું એ જ આવડત છે !!
melavav karata,
takavavu e j avadat chhe !!
Gujarati Suvichar
3 years ago
જે વાતો તમને તકલીફ આપે
જે વાતો તમને
તકલીફ આપે છે,
એ જ તમને તાલીમ
પણ આપે છે !!
je vato tamane
takalif ape chhe,
e j tamane talim
pan ape chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈની ખુશી માટે, આપને નિમિત
કોઈની ખુશી માટે,
આપને નિમિત બનીએ
એ જ શ્રેષ્ઠ કર્મ !!
koini khushi mate,
apane nimit banie
e j sreshth karm !!
Gujarati Suvichar
3 years ago