
સારું ના કરી શકો તો
સારું ના કરી
શકો તો કંઈ નહીં,
કોઈનું ખોટું કરવાનું
ક્યારેય ના વિચારશો !!
saru na kari
shako to kai nahi,
koinu khotu karavanu
kyarey na vicharasho !!
Gujarati Suvichar
2 years ago
માણસના શબ્દ અને નજર, સંસ્કારનું
માણસના
શબ્દ અને નજર,
સંસ્કારનું પહેલું
પ્રમાણપત્ર છે !!
manasana
shabd ane najar,
sanskaranu pahelu
pramanapatr chhe !!
Gujarati Suvichar
2 years ago
વધારે નમશો તો પછી કોઈ
વધારે નમશો તો પછી
કોઈ ગણકારશે નહીં,
તમારા સાચા હોવા છતાં
કોઈ સ્વીકારશે નહીં !!
vadhare namasho to pachi
koi ganakarashe nahi,
tamara sacha hova chata
koi svikarashe nahi !!
Gujarati Suvichar
2 years ago
થોડું બોલીને શબ્દોમાં વજન રાખશો
થોડું બોલીને
શબ્દોમાં વજન રાખશો ને સાહેબ,
તો કોઈ ક્યારેય તમારી ડીગ્રી
પૂછવાની હિંમત નહીં કરે !!
thodu boline
shabdoma vajan rakhasho ne saheb,
to koi kyarey tamari digri
puchavani himmat nahi kare !!
Gujarati Suvichar
2 years ago
સારી વસ્તુ એને જ મળે
સારી વસ્તુ એને
જ મળે છે જે રાહ જુએ છે,
ના ભાઈ ના,
સારી વસ્તુ એને મળે
જ પ્રયત્ન કરે છે !!
sari vastu ene
j male chhe je rah jue chhe,
na bhai na,
sari vastu ene male
j prayatn kare chhe !!
Gujarati Suvichar
2 years ago
જો દરેક ઈંટમાં અભિમાન હોત,
જો દરેક
ઈંટમાં અભિમાન હોત,
તો આજે એક પણ દીવાલ
ન હોત !!
jo darek
intama abhiman hot,
to aje ek pan dival
n hot !!
Gujarati Suvichar
2 years ago
મર્યાદા રાખવી બહુ જરૂરી છે,
મર્યાદા
રાખવી બહુ જરૂરી છે,
પૈસાની કમી હોય ત્યારે
ખર્ચામાં અને જ્ઞાનની કમી
હોય ત્યારે ચર્ચામાં !!
maryada
rakhavi bahu jaruri chhe,
paisani kami hoy tyare
kharchama ane gnanani kami
hoy tyare charchama !!
Gujarati Suvichar
2 years ago
પહેલા માણસ ટેવ પાડે છે,
પહેલા
માણસ ટેવ પાડે છે,
પછી ટેવ માણસને
પાડે છે !!
pahela
manas tev pade chhe,
pachi tev manasane
pade chhe !!
Gujarati Suvichar
2 years ago
શક્તિ અને બુદ્ધિ કરતા, સમજદારી
શક્તિ
અને બુદ્ધિ કરતા,
સમજદારી વધારે
અગત્ય ની છે !!
sakti
ane buddhi karata,
samajadari vadhare
agaty ni chhe !!
Gujarati Suvichar
2 years ago
ગરીબને ઓછું પડે છે એટલે
ગરીબને ઓછું
પડે છે એટલે એ દુખી છે,
ધનવાનને વધારે જોઈએ છે
એટલે એ દુખી છે !!
garibane ochhu
pade chhe etale e dukhi chhe,
dhanavanane vadhare joie chhe
etale e dukhi chhe !!
Gujarati Suvichar
2 years ago