
એકલા ઉભા રહેવાની તાકાત રાખો,
એકલા ઉભા
રહેવાની તાકાત રાખો,
પછી ભલે આખી દુનિયા
તમારા વિરોધમાં હોય !!
ekala ubha
rahevani takat rakho,
pachi bhale akhi duniya
tamara virodhama hoy !!
Gujarati Suvichar
2 years ago
એક્સેપ્ટ કરતા શીખી જાઓ, જિંદગી
એક્સેપ્ટ કરતા શીખી જાઓ,
જિંદગી તમને રીસ્પેક્ટ આપશે !!
exept karata shikhi jao,
jindagi tamane respect apashe !!
Gujarati Suvichar
2 years ago
ક્યારેય બીજાને સંભળાવવા માટે તમારો
ક્યારેય બીજાને સંભળાવવા
માટે તમારો અવાજ ઊંચો ના કરો,
પણ પોતાને એટલા ઊંચા બનાવો
કે લોકો તમારો અવાજ સાંભળવા
તમારી રાહ જુવે !!
kyarey bijane sambhalavava
mate tamaro avaj uncho na karo,
pan potane etala uncha banavo
ke loko tamaro avaj sambhalava
tamari rah juve !!
Gujarati Suvichar
2 years ago
તમે સારા વ્યક્તિ છો એનો
તમે સારા વ્યક્તિ છો
એનો અર્થ એ નથી,
કે તમે લોકોનું ખરાબ વર્તન
સહન કરી લેશો !!
tame sara vyakti chho
eno arth e nathi,
ke tame lokonu kharab vartan
sahan kari lesho !!
Gujarati Suvichar
2 years ago
વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે
વહેલા જાગવું
હંમેશા ફાયદાકારક રહે છે,
પછી એ ઊંઘમાંથી હોય
કે વહેમમાંથી !!
vahela jagavu
hammesha fayadakarak rahe chhe,
pachi e unghamathi hoy
ke vahemamathi !!
Gujarati Suvichar
2 years ago
દિલથી નમવું પડે, ખાલી માથું
દિલથી નમવું પડે,
ખાલી માથું નમાવવાથી
ભગવાન નથી મળતા !!
dilathi namavu pade,
khali mathu namavavathi
bhagavan nathi malata !!
Gujarati Suvichar
2 years ago
આ દુનિયાની ભરી બજારમાં તમને
આ દુનિયાની ભરી
બજારમાં તમને બધું મળી જશે,
પણ યાદ રાખજો માં-બાપનો
પ્રેમ નહીં મળે !!
aa duniyani bhari
bajarama tamane badhu mali jashe,
pan yad rakhajo ma-bap no
prem nahi male !!
Gujarati Suvichar
2 years ago
વાત અને મુલાકાત હંમેશા ટૂંકમાં
વાત અને મુલાકાત
હંમેશા ટૂંકમાં પતાવો,
માન વધશે અને વજન પડશે !!
vat ane mulakat
hammesha tunkama patavo,
man vadhashe ane vajan padashe !!
Gujarati Suvichar
2 years ago
સખત મહેનત અને લગન હશે,
સખત મહેનત અને લગન હશે,
તો મંઝીલ સુધી પહોચતા
તમને કોઈ રોકી
નહીં શકે !!
sakhat mahenat ane lagan hashe,
to manjhil sudhi pahochata
tamane koi roki
nahi shake !!
Gujarati Suvichar
2 years ago
ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક,
ચુપ રહેવાની
આદત ક્યારેક ક્યારેક,
સામેવાળાને વધારે બોલવાની
તાકાત આપે છે !!
chup rahevani
aadat kyarek kyarake,
samevalane vadhare bolavani
takat ape chhe !!
Gujarati Suvichar
2 years ago