
તમે ના બોલો, તમારા કામને
તમે ના બોલો,
તમારા કામને બોલવા દો !!
tame na bolo,
tamara kamane bolava do !!
Gujarati Suvichar
2 years ago
જે વ્યક્તિ માળા ફેરવતો હોય,
જે વ્યક્તિ
માળા ફેરવતો હોય,
એ ક્યારેય કોઈનો
માળો ના વિખે !!
je vyakti
mala feravato hoy,
e kyarey koino
malo na vikhe !!
Gujarati Suvichar
2 years ago
પાત્ર પાત્રમાં ફેર હોય છે
પાત્ર પાત્રમાં
ફેર હોય છે સાહેબ,
એટલે જ તો ગાય ઘાસ ખાઈને
દૂધ આપે છે અને સાપ દૂધ પીને
પણ ઝેર જ આપે છે !!
patr patrama
fer hoy chhe saheb,
etale j to gay ghas khaine
dudh ape chhe ane sap dudh pine
pan jher j ape chhe !!
Gujarati Suvichar
2 years ago
તારા તો ઘણા છે આકાશમાં
તારા તો ઘણા છે
આકાશમાં સાહેબ,
પણ ચમકે એ જ છે જે
અંધારામાં નીકળે છે !!
tara to ghana chhe
aakashama saheb,
pan chamake e j chhe je
andharama nikale chhe !!
Gujarati Suvichar
2 years ago
જ્યાં Trust હોય ને, ત્યાં
જ્યાં Trust હોય ને,
ત્યાં Promise ની
જરૂર જ નથી !!
jya trust hoy ne,
tya promise ni
jarur j nathi !!
Gujarati Suvichar
2 years ago
તમારી સમસ્યાનું નિરાકરણ તમે જાતે
તમારી સમસ્યાનું નિરાકરણ
તમે જાતે જ શોધો સાહેબ,
કેમ કે દુનિયા સલાહ જ
આપશે સાથ નહીં !!
tamari samasyanu nirakaran
tame jate j shodho saheb,
kem ke duniya salah j
apashe sath nahi !!
Gujarati Suvichar
2 years ago
દુઃખ સહન કરવાથી જ માણસને,
દુઃખ સહન
કરવાથી જ માણસને,
જિંદગીમાં સુખની કિંમત
સમજાય છે !!
dukh sahan
karavathi j manasane,
jindagima sukhani kimmat
samajay chhe !!
Gujarati Suvichar
2 years ago
ભગવાને નશીબ કોઈનું ખરાબ લખ્યું
ભગવાને નશીબ કોઈનું
ખરાબ લખ્યું જ નથી હોતું સાહેબ,
એ આપણને દુઃખ આપીને ખોટા
રસ્તેથી પાછા વાળવા
માંગતો હોય છે !!
bhagavane nashib koinu
kharab lakhyu j nathi hotu saheb,
e aapanane dukh aapine khota
rastethi pacha valava
mangato hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
દરેક બાળક એવો સંદેશ લઈને
દરેક બાળક એવો
સંદેશ લઈને આવે છે કે,
ભગવાન હજુ માણસથી
નિરાશ નથી થયા !!
darek balak evo
sandesh laine ave chhe ke,
bhagavan haju manasathi
nirash nathi thaya !!
Gujarati Suvichar
2 years ago
ભેગા કરીશું બોર તો કામ
ભેગા કરીશું
બોર તો કામ આવશે,
ક્યારેક અમારી ઝુંપડીએ
પણ રામ આવશે !!
bhega karishu
bor to kam avashe,
kyarek amari jhumpadie
pan ram avashe !!
Gujarati Suvichar
2 years ago