બુદ્ધિમાન ચુપ રહે છે, સમજદાર

બુદ્ધિમાન ચુપ રહે છે,
સમજદાર બોલે છે અને
મુર્ખાઓ દલીલ કરે છે !!

buddhiman chhup rahe chhe,
samajadar bole chhe ane
murkhao dalil kare chhe !!

Gujarati Suvichar

3 years ago

બધા માનતા હોય એમાં માનવું

બધા માનતા હોય
એમાં માનવું એ માન્યતા,
કોઈ ના માનતું હોય એમાં
માનવું એનું નામ વિશ્વાસ !!

badha manata hoy
ema manavu e manyata,
koi na manatu hoy ema
manavu enu nam vishvas !!

Gujarati Suvichar

3 years ago

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ

બધાયે સ્વાર્થમાં
એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ભગવાન
પણ ખરાબ લાગે છે !!

badhaye svarthama
ek j hisab lage chhe,
n aape sukh to bhagavan
pan kharab lage chhe !!

Gujarati Suvichar

3 years ago

લીધેલી સેવા ક્યારેય ભૂલવી નહીં,

લીધેલી સેવા
ક્યારેય ભૂલવી નહીં,
અને કરેલી સેવા ક્યારેય
યાદ કરવી નહીં !!

lidheli seva
kyarey bhulavi nahi,
ane kareli seva kyarey
yad karavi nahi !!

Gujarati Suvichar

3 years ago

દેવું થાય એટલું ખર્ચવું નહીં,

દેવું થાય
એટલું ખર્ચવું નહીં,
અને ભાવી પેઢી આળસુ થાય
એટલું બચાવવું નહીં !!

devu thay
etalu kharchavu nahi,
ane bhavi pedhi aalasu thay
etalu bachavavu nahi !!

Gujarati Suvichar

3 years ago

જે લોકોને ભૂતકાળમાં જીવવાની ટેવ

જે લોકોને ભૂતકાળમાં
જીવવાની ટેવ હોય છે,
એ લોકો પોતાનું ભવિષ્ય જાતે
જ બરબાદ કરી રહ્યા છે !!

je lokone bhutakalama
jivavani tev hoy chhe,
e loko potanu bhavishy jate
j barabad kari rahya chhe !!

Gujarati Suvichar

3 years ago

શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા

શંકાનો નકશો લઈને
બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ,
પગમાં પાપની ધૂળ છે છતાંય
સ્વર્ગ સુધી જવું છે !!

sankano nakasho laine
badhane sraddh sudhi javu chhe saheb,
pagama papani dhul chhe chatany
svarg sudhi javu chhe !!

Gujarati Suvichar

3 years ago

સાચો માણસ કદાચ ક્રોધી હશે,

સાચો માણસ
કદાચ ક્રોધી હશે,
પણ કપટી તો નહીં
જ હોય !!

sacho manas
kadach krodhi hashe,
pan kapati to nahi
j hoy !!

Gujarati Suvichar

3 years ago

જો પોતાની જાત પર વિશ્વાસ

જો પોતાની જાત
પર વિશ્વાસ હોય ને,
તો બંધ દરવાજો પણ એક
રસ્તો બની જાય સાહેબ !!

jo potani jat
par vishvas hoy ne,
to bandh daravajo pan ek
rasto bani jay saheb !!

Gujarati Suvichar

3 years ago

મેં નીચે પડીને પણ જોયું

મેં નીચે
પડીને પણ જોયું છે,
હે ભગવાન ! તારા સિવાય
કોઈ નથી આવતું ઉભા કરવા !!

me niche
padine pan joyu chhe,
he bhagavan! tara sivay
koi nathi avatu ubha karava !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.