
માર્ગદર્શન જો સાચું હોય, તો
માર્ગદર્શન
જો સાચું હોય,
તો દીવાનો પ્રકાશ પણ
સૂરજનું કામ કરે છે !!
margadarshan
jo sachhu hoy,
to divano prakash pan
suraj nu kam kare chhe !!
Gujarati Suvichar
2 years ago
તું ખાલી ઈરાદો મજબુત રાખ,
તું ખાલી
ઈરાદો મજબુત રાખ,
બાકી બધું મહાદેવ
જોઈ લેશે !!
tu khali
irado majabut rakh,
baki badhu mahadev
joi leshe !!
Gujarati Suvichar
2 years ago
હારી જાઓ તો ભલે હારી
હારી જાઓ
તો ભલે હારી જાઓ,
બસ કોઈ દિવસ મેદાન
ના છોડતા સાહેબ !!
hari jao
to bhale hari jao,
bas koi divas medan
na chhodata saheb !!
Gujarati Suvichar
2 years ago
અસત્યના ફકરા હોય, બાકી સત્ય
અસત્યના ફકરા હોય,
બાકી સત્ય તો બે લીટીનું
જ હોય છે !!
asatyana fakara hoy,
baki saty to be litinu
j hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
અરે ભાઈ કદર કામ કરવાવાળાની
અરે ભાઈ કદર
કામ કરવાવાળાની કરો,
કાન ભરવાવાળાની નહીં !!
are bhai kadar
kam karavavalani karo,
kan bharavavalani nahi !!
Gujarati Suvichar
2 years ago
પોઈન્ટ વાળી વાત હોય કે
પોઈન્ટ વાળી વાત
હોય કે પછી વસ્તુ હોય,
ખુંચે છે જરૂર હો સાહેબ !!
point vali vat
hoy ke pachhi vastu hoy,
khunche chhe jarur ho saheb !!
Gujarati Suvichar
2 years ago
ખોખલી પ્રતિજ્ઞાઓ કરતા, પ્રયત્નો વધુ
ખોખલી
પ્રતિજ્ઞાઓ કરતા,
પ્રયત્નો વધુ શ્રેષ્ઠ હોય છે !!
khokhali
pratignao karata,
prayatno vadhu sreshth hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
સમય કોઈનો સગો નથી થતો,
સમય કોઈનો
સગો નથી થતો,
અને સગા બધા સમય
જોઇને થાય છે !!
samay koino
sago nathi thato,
ane saga badha samay
joine thay chhe !!
Gujarati Suvichar
2 years ago
પહેલા જોવાય અને સમજાય, જવાબ
પહેલા જોવાય અને સમજાય,
જવાબ પછી અપાય !!
pahel jovay ane samajay,
javab pachi apay !!
Gujarati Suvichar
2 years ago
ગુસ્સામાં કહી દીધેલા શબ્દોનો અફસોસ,
ગુસ્સામાં કહી
દીધેલા શબ્દોનો અફસોસ,
શાંત થયા પછી થાય
છે સાહેબ !!
gussama kahi
didhel shabdono afasos,
shant thaya pachi thay
chhe saheb !!
Gujarati Suvichar
2 years ago