એવા લોકો વિશે વિચારીને ક્યારેય
એવા લોકો વિશે
વિચારીને ક્યારેય દુઃખી ના થવું,
જેમણે ક્યારેય તમારા વિશે
વિચાર્યું જ નથી !!
eva loko vishe
vicharine kyarey dukhi na thavu,
jemane kyarey tamara vishe
vicharyu j nathi !!
Gujarati Suvichar
3 years ago
સાચું અને સારું, જો આપણામાં
સાચું અને સારું,
જો આપણામાં નહીં
તો બીજે ક્યાંય નહીં !!
sachhu ane saru,
jo apanama nahi
to bije kyany nahi !!
Gujarati Suvichar
3 years ago
ગુરુના પગે પડવું ઘણું સહેલું
ગુરુના પગે
પડવું ઘણું સહેલું છે,
પણ ગુરુના પગલે ચાલવું
ઘણું અઘરું છે !!
guruna page
padavu ghanu sahelu chhe,
pan guruna pagale chalavu
ghanu agharu chhe !!
Gujarati Suvichar
3 years ago
જયારે હજારો ભૂલો પછી પણ
જયારે હજારો ભૂલો પછી પણ
તમે તમારી જાતને પ્રેમ કરો છો,
તો પછી બીજાની એક ભૂલ માટે
શા માટે નફરત કરો છો !!
jayare hajaro bhulo pachi pan
tame tamari jatane prem karo chho,
to pachhi bijani ek bhul mate
sha mate nafarat karo chho !!
Gujarati Suvichar
3 years ago
દૌલત તો ભીખ માંગવા પર
દૌલત તો ભીખ
માંગવા પર પણ મળી જાય છે,
પણ ઈજ્જત કમાવી પડે છે
હો સાહેબ !!
daulat to bhikh
mangava par pan mali jay chhe,
pan ijjat kamavi pade chhe
ho saheb !!
Gujarati Suvichar
3 years ago
સફળતા ત્યારે જ મળશે સાહેબ,
સફળતા
ત્યારે જ મળશે સાહેબ,
જયારે તમારું સપનું તમારા
બહાનાથી મોટું થઇ જશે !!
safalata
tyare j malashe saheb,
jayare tamaru sapanu tamara
bahanathi motu thai jashe !!
Gujarati Suvichar
3 years ago
ખરાબ માણસની સંગત કોલસા જેવી
ખરાબ માણસની
સંગત કોલસા જેવી છે,
સળગતો હોય તો દઝાડે ને ઠંડો
હોય તો હાથ કાળા કરે !!
kharab manasani
sangat kolasa jevi chhe,
salagato hoy to dazade ne thando
hoy to hath kala kare !!
Gujarati Suvichar
3 years ago
જિંદગીમાં ક્યારેય કોઈને નબળા ના
જિંદગીમાં ક્યારેય
કોઈને નબળા ના સમજો,
આખી દુનિયાને ડુબાડવાની
ક્ષમતા રાખનાર સમુદ્ર તેલના એક
ટીપાને ડુબાડી નથી શકતો !!
jindagima kyarey
koine nabala na samajo,
aakhi duniyane dubadavani
kshamata rakhanar samudr tel na ek
tipane dubadi nathi shakato !!
Gujarati Suvichar
3 years ago
તમારો સ્વભાવ જ, તમારું ભવિષ્ય
તમારો સ્વભાવ જ,
તમારું ભવિષ્ય છે !!
🙏🙏🙏🙏🙏🙏
tamaro svabhav j,
tamaru bhavishy chhe !!
🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
માતા પિતા ની સંપત્તિ ના
માતા પિતા ની
સંપત્તિ ના હોય સાહેબ,
માતા પિતા જ ખુદ સંપત્તિ હોય છે !!
mata pita ni
sampatti na hoy saheb,
mata pita j khud sampatti hoy chhe !!
Gujarati Suvichar
3 years ago