
મારા અસ્તિત્વ પર છે તારો
મારા અસ્તિત્વ
પર છે તારો જ અધિકાર,
તારો હસતો ચહેરો એ જ
મારો તહેવાર !!
mara astitv
par chhe taro j adhikar,
taro hasato chahero e j
maro tahevar !!
Love Shayari Gujarati
2 years ago
લાખ પ્રયત્નો કરવા છતાં, કોઈ
લાખ પ્રયત્નો કરવા છતાં,
કોઈ વ્યક્તિને ભૂલી ન શકાય
કે નફરત ના કરી શકાય એ
જ સાચો પ્રેમ છે !!
lakh prayatno karava chhata,
koi vyaktine bhuli na shakay
ke nafarat na kari shakay e
j sacho prem chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમનો આ કોયડો છેવટે અઘરો
પ્રેમનો આ કોયડો
છેવટે અઘરો જ રહ્યો,
તૃપ્તિ અને તૃષ્ણા વચ્ચે
જામ અધુરો જ રહ્યો !!
prem no koyado
chhevate agharo j rahyo,
trupti ane trushna vachche
jam adhuro j rahyo !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમની સૌથી ટૂંકી વ્યાખ્યા, એટલે
પ્રેમની સૌથી ટૂંકી વ્યાખ્યા,
એટલે વિશ્વાસ !!
prem ni sauthi tunki vyakhya,
etale vishvas !!
Love Shayari Gujarati
2 years ago
તમે ભલે ગમે તેટલો સાચો
તમે ભલે ગમે
તેટલો સાચો પ્રેમ કરી લો,
પણ ખાલી ખિસ્સા બ્રેકઅપ
કરાવીને જ રહેશે !!
tame bhale game
tetalo sacho prem kari lo,
pan khali khissa breakup
karavine j raheshe !!
Love Shayari Gujarati
2 years ago
જિંદગી જિંદગી નથી જ્યાં સુધી
જિંદગી જિંદગી નથી
જ્યાં સુધી પ્રેમ થતો નથી,
પ્રેમ પ્રેમ નથી જ્યાં સુધી
હસાવીને રડાવે નહીં !!
jindagi jindagi nathi
jya sudhi prem thato nathi,
prem prem nathi jya sudhi
hasavine radave nahi !!
Love Shayari Gujarati
2 years ago
દિકા પ્રેમમાં તો નાના બાળક
દિકા પ્રેમમાં તો નાના
બાળક જેવું થવું પડે,
જે મારું છે એ હું બીજા
કોઈનું કેમ થવા દઉં !!
dik prem ma to nana
balak jevu thavu pade,
je maru chhe e hu bija
koinu kem thava dau !!
Love Shayari Gujarati
2 years ago
આમ જો કહેવા બેસું તો
આમ જો કહેવા
બેસું તો યુગો વીતી જશે,
આમ જો તું સાંભળે તો
એક ક્ષણની વાત છે !!
aam jo kaheva
besu to yugo viti jashe,
aam jo tu sambhale to
ek kshan ni vat chhe !!
Love Shayari Gujarati
2 years ago
આકર્ષણ એટલે ગમતી વસ્તુ પાસે
આકર્ષણ એટલે
ગમતી વસ્તુ પાસે રાખી લેવી,
પણ પ્રેમ એટલે ગમતી વસ્તુ પાસે
ના હોય છતાં તેનું ધ્યાન રાખવું !!
aakarshan etale
gamati vastu pase rakhi levi,
pan prem etale gamati vastu pase
na hoy chhata tenu dhyan rakhavu !!
Love Shayari Gujarati
2 years ago
રીલેશનશીપ ત્યારે જ સફળ થાય,
રીલેશનશીપ
ત્યારે જ સફળ થાય,
જયારે બંને એકબીજાથી
ખુશ હોય !!
relationship
tyare j safal thay,
jayare banne ekabijathi
khush hoy !!
Love Shayari Gujarati
2 years ago