Shala Rojmel
જો દુનિયામાં "Caste" નામનો વિકલ્પના

જો દુનિયામાં "Caste"
નામનો વિકલ્પના હોત તો,
આજે ઘણાની "લવ સ્ટોરી"
ખુશખુશાલ હોત !!

jo duniyama "caste"
nam no vikalp na hot to,
aaje ghanani "love story"
khushakhushal hot !!

Love Shayari Gujarati

3 years ago

જીવનમાં પ્રેમ કરો તો એટલો

જીવનમાં પ્રેમ
કરો તો એટલો કરવો,
કે તેને પોતાની તકલીફમાં
ભગવાન પહેલા તમારી
યાદ આવે !!

jivan ma prem
karo to etalo karavo,
ke tene potani takalif ma
bhagavan pahela tamari
yad aave !!

Love Shayari Gujarati

3 years ago

જો કોઈના દિલ સાથે આપણું

જો કોઈના દિલ સાથે
આપણું દિલ મળી જાય,
તો પ્રેમ એકવાર નહીં
હજારવાર પણ થાય છે !!

jo koin dil sathe
aapanu dil mali jay,
to prem ekavar nahi
hajarvar pan thay chhe !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ કરવો જ હોય તો

પ્રેમ કરવો જ હોય તો
લાગણીઓને મહત્વ આપજો,
કેમ કે ચહેરાથી શરુ થયેલો પ્રેમ
પથારી પર પૂરો થઇ જાય છે !!

prem karavo j hoy to
laganione mahatv aapajo,
kem ke chaherathi sharu thayelo prem
pathari par puro thai jay chhe !!

Love Shayari Gujarati

3 years ago

કોઈ વાર નથી લાગતી અલગ

કોઈ વાર નથી
લાગતી અલગ થવામાં,
બસ એક થવામાં જ સમય
લાગે છે સાહેબ !!

koi var nathi
lagati alag thavama,
bas ek thavama j samay
lage chhe saheb !!

Love Shayari Gujarati

3 years ago

એટલી હિંમત નથી કે હવે

એટલી હિંમત નથી કે
હવે કોઈને દિલની વાત કહી શકું,
બસ જેના માટે લખું છું એ
સમજી જાય તો ઘણું છે !!

etali himmat nathi ke
have koine dil ni vat kahi shaku,
bas jena mate lakhu chhu e
samaji jay to ghanu chhe !!

Love Shayari Gujarati

3 years ago

હું એ આંખમાં આંસુ ક્યારેય

હું એ આંખમાં આંસુ
ક્યારેય જોઈ નહીં શકું,
જે આંખમાં મેં મારા માટે
પ્રેમ જોયો હોય.

hu e aankh ma aansu
kyarey joi nahi shaku,
je aankh ma me mara mate
prem joyo hoy.

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ કરવાવાળા હજારો મળી જશે,

પ્રેમ કરવાવાળા
હજારો મળી જશે,
તલાશ એની કરો જે
નિભાવી શકે !!

prem karavavala
hajaro mali jashe,
talash eni karo je
nibhavi shake !!

Love Shayari Gujarati

3 years ago

સામેનું વ્યક્તિ જેવું છે એવું

સામેનું વ્યક્તિ જેવું છે એવું
સ્વીકારી એને અનુકુળ થવા માટે,
પોતાની જાતને બદલવી પડે
એનું નામ પ્રેમ !!

samenu vyakti jevu chhe evu
svikari ene anukul thava mate,
potani jatane badalavi pade
enu nam prem !!

Love Shayari Gujarati

3 years ago

દિલની ભાષા આંખોમાં હોય છે,

દિલની ભાષા
આંખોમાં હોય છે,
એને ઉકેલવી અઘરી હોય છે !!

dil ni bhasha
aankhoma hoy chhe,
ene ukelavi aghari hoy chhe !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Love Shayari Gujarati

We have 1500 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.