
જો કદર જ ના હોય
જો કદર
જ ના હોય પ્રેમની,
તો પ્રેમ કરવાનો કોઈ
મતલબ નથી !!
jo kadar
j na hoy prem ni,
to prem karavano koi
matalab nathi !!
Love Shayari Gujarati
2 years ago
જે સાચે જ તમને પ્રેમ
જે સાચે જ
તમને પ્રેમ કરતા હોય,
એ તમારા માટે ક્યારેય
Busy નહીં હોય !!
je sache j
tamane prem karata hoy,
e tamara mate kyarey
busy nahi hoy !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ થઇ તો બધાને જાય
પ્રેમ થઇ
તો બધાને જાય છે,
પણ બધા નિભાવી
નથી શકતા !!
prem thai
to badhane jay chhe,
pan badha nibhavi
nathi shakata !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કેટલો અદભુત હોય છે
પ્રેમ કેટલો
અદભુત હોય છે સાહેબ,
આંખોની પલક ઝપકે તો પણ
ખબર પડી જાય કે શું
કહેવા માંગે છે !!
prem ketalo
adabhut hoy chhe saheb,
aankhoni palak zapake to pan
khabar padi jay ke shu
kaheva mange chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવા વાળાની કમી નથી
પ્રેમ કરવા વાળાની
કમી નથી દુનિયામાં,
દુકાળ તો નિભાવવા
વાળાનો પડ્યો છે !!
prem karav valani
kami nathi duniyama,
dukal to nibhavava
valano padyo chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ તો તકદીરમાં લખ્યો હોય
પ્રેમ તો
તકદીરમાં લખ્યો હોય છે,
કોઈના માટે રોવાથી કોઈ
આપનું નથી થતું !!
prem to
takadir ma lakhyo hoy chhe,
koina mate rovathi koi
aapanu nathi thatu !!
Love Shayari Gujarati
2 years ago
છોડી નથી આશા તને પામવાની,
છોડી નથી
આશા તને પામવાની,
આ વાત છે રાધા કૃષ્ણના
વખતની !!
chhodi nathi
aasha tane pamavani,
vat chhe radha kr̥shn na
vakhat ni !!
Love Shayari Gujarati
2 years ago
એક વાત યાદ રાખજો, જો
એક વાત યાદ રાખજો,
જો તમારો પ્રેમ સાચો હશે તો
ઘણી તકલીફો આવવા છતાં
પૂરો જરૂર થશે !!
ek vat yad rakhajo,
jo tamaro prem sacho hashe to
ghani takalifo aavava chhata
puro jarur thashe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમથી એ લોકો જ વંચિત
પ્રેમથી એ લોકો
જ વંચિત રહી જાય છે,
જે લોકો પ્રેમની કદર કરે છે !!
prem thi e loko
j vanchit rahi jay chhe,
je loko prem ni kadar kare chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે તારી બે સેકંડની
પ્રેમ એટલે તારી બે
સેકંડની એક ઝલક જોવા માટે,
બગડતો મારા બે કલાકનો સમય !!
prem etale tari be
second ni ek zalak jova mate,
bagadato mara be kalak no samay !!
Love Shayari Gujarati
2 years ago