
આ બધું કેમ નવું લાગે
આ બધું
કેમ નવું લાગે છે,
હૈયામાં કોઈ ગયું
લાગે છે !!
aa badhu
kem navu lage chhe,
haiyama koi gayu
lage chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ શું છે એ એમને
પ્રેમ શું છે એ એમને
નથી ખબર જે પ્રેમમાં છે,
એમને જ ખબર છે જેમણે
એમના પ્રેમને ગુમાવેલ છે !!
prem shu chhe e emane
nathi khabar je prem ma chhe,
emane j khabar chhe jemane
emana prem ne gumavel chhe !!
Love Shayari Gujarati
2 years ago
મારે તો બસ ચપટીભર સ્નેહની
મારે તો બસ
ચપટીભર સ્નેહની તરસ છે,
તું ધોધમાર નહીં તો ઝરમર તો વરસ !!
😘😘😘😘😘😘😘😘
mare to bas
chapatibhar sneh ni taras chhe,
tu dhodhamar nahi to zaramar to varas !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને,
પ્રેમ એટલે પહેલી
મુલાકાતથી લઈને,
પાનેતરમાં જોવા
સુધીની સફર !!
prem etale paheli
mulakat thi laine,
panetar ma jova
sudhini safar !!
Love Shayari Gujarati
2 years ago
સામેથી તો હા જ હોય
સામેથી
તો હા જ હોય છે,
પણ પૂછવાની તાકાત
હોવી જોઈએ !!
samethi
to ha j hoy chhe,
pan puchavani takat
hovi joie !!
Love Shayari Gujarati
2 years ago
પોતાની જાતને કોઈ માટે બદલશો
પોતાની જાતને કોઈ
માટે બદલશો નહીં,
જે તમને પસંદ કરશે એ
થોડું Adjust પણ કરશે !!
potani jatane koi
mate badalasho nahi,
je tamane pasand karashe e
thodu adjust pan karashe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલો પણ સારો નથી
પ્રેમ એટલો પણ
સારો નથી હોતો,
જેટલો આ શાયરો
બતાવે છે !!
prem etalo pan
saro nathi hoto,
jetalo shayaro
batave chhe !!
Love Shayari Gujarati
2 years ago
મારી ઉંમર ભલે ઘરડી થઈ
મારી ઉંમર
ભલે ઘરડી થઈ હોય,
પણ મારો પ્રેમ તો
હજી જુવાન જ છે !!
💗💗💗💗💗💗💗
mari ummar
bhale gharadi thai hoy,
pan maro prem to
haji juvan j chhe !!
💗💗💗💗💗💗💗
Love Shayari Gujarati
2 years ago
કેટલા ભાગ્યશાળી હોય છે એ
કેટલા ભાગ્યશાળી
હોય છે એ લોકો,
જેનો પ્રેમ જ એનો
જીવનસાથી હોય છે !!
ketala bhagyashali
hoy chhe e loko,
jeno prem j eno
jivanasathi hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ સાથનો મોહતાઝ નથી
સાચો પ્રેમ સાથનો
મોહતાઝ નથી હોતો,
બસ એક ફીલ કરે અને બીજાને
ફીલ થાય એથી વધારે
બીજું શું જોઈએ વળી !!
sacho prem sath no
mohataj nathi hoto,
bas ek feel kare ane bijane
feel thay ethi vadhare
biju shu joie vali !!
Love Shayari Gujarati
2 years ago