
કેહવું તો ઘણું છે તને
કેહવું તો ઘણું છે
તને પણ કહેવાતું નથી,
રહી તો તારા વગર પણ લઉં,
પણ રહેવાતું નથી !!
😍😍😍😍😍😍😍😍
kehavu to ghanu chhe
tane pan kahevatu nathi,
rahi to tar vagar pan lau,
pan rahevatu nathi !!
😍😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે સિંહણની જીદ સામે,
પ્રેમ એટલે
સિંહણની જીદ સામે,
હસતાં હસતાં ઝુકી જતો
જંગલનો રાજા !!
prem etale
sinhan ni jid same,
hasata hasata jhuki jato
jangal no raja !!
Love Shayari Gujarati
2 years ago
કોઈને પ્રેમ કરો તો એટલો
કોઈને પ્રેમ
કરો તો એટલો કરો,
કે એ પ્રેમ કહાની સાંભળવા
વાળાને પણ એનાથી
પ્રેમ થઇ જાય !!
koine prem
karo to etalo karo,
ke e prem kahani sambhalava
valane pan enathi
prem thai jay !!
Love Shayari Gujarati
2 years ago
મારું અને તારું આપણું બની
મારું અને તારું
આપણું બની જાય,
બસ એ જ પ્રેમ !!
maru ane taru
aapanu bani jay,
bas e j prem !!
Love Shayari Gujarati
2 years ago
દરેક સંબંધને કોઈ નામ આપવાની
દરેક સંબંધને કોઈ નામ
આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન
આપવાની જરૂર હોય છે !!
darek sambandh ne koi nam
aapavani jarur j nathi hoti,
ketalak sambandh ne matr dil thi man
aapavani jarur hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
આજે શબ્દો નથી મારી પાસે,
આજે શબ્દો
નથી મારી પાસે,
આજે મારા મૌનને
સમજી લેજે !!
aaje shabdo
nathi mari pase,
aaje mara maun ne
samaji leje !!
Love Shayari Gujarati
2 years ago
જયારે સંબંધમાં ગેરસમજ વધવા લાગે,
જયારે સંબંધમાં
ગેરસમજ વધવા લાગે,
ત્યારે સાચો પ્રેમ પણ જુઠ્ઠો
લાગવા લાગે છે !!
jayare sambandh ma
gerasamaj vadhava lage,
tyare sacho prem pan juththo
lagava lage chhe !!
Love Shayari Gujarati
2 years ago
ક્યારેક જો તો ખરી મારી
ક્યારેક જો તો
ખરી મારી આંખોમાં,
અહીંયા દરિયો વહે છે
તારી મોહબ્બતનો !!
kyarek jo to
khari mari aankhoma,
ahinya dariyo vahe chhe
tari mohabbat no !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમની જરૂરીયાત તો દરેકને હોય
પ્રેમની જરૂરીયાત
તો દરેકને હોય છે,
પણ પ્રેમની કદર તો
કોઈક ને જ હોય છે.
prem ni jaruriyat
to darekane hoy chhe,
pan prem ni kadar to
koik ne j hoy chhe.
Love Shayari Gujarati
2 years ago
ક્ષણ ક્ષણ મરવું પડે છે,
ક્ષણ ક્ષણ મરવું પડે છે,
પ્રેમ કરવો એ સહેલું નથી !!
kshan kshan maravu pade chhe,
prem karavo e sahelu nathi !!
Love Shayari Gujarati
2 years ago