ઘણું લખવું છે મારે એના
ઘણું લખવું છે મારે
એના વિશે પણ ડરું છું,
કે મારા દિલની વાતો જાણીને
એ મારાથી રિસાઈ ન જાય !!
ghanu lakhavu chhe mare
ena vishe pan daru chhu,
ke mara dilani vato janine
e marathi risai na jay !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવો હોય તો સહનશક્તિ
પ્રેમ કરવો હોય તો
સહનશક્તિ પણ પૂરી રાખવી,
ખબર નહીં કોણ ક્યારે
છોડીને જતું રહે !!
prem karavo hoy to
sahan shakti pan puri rakhavi,
khabar nahi kon kyare
chhodine jatu rahe !!
Love Shayari Gujarati
3 years ago
આમ તો ઘણું હોય છે
આમ તો ઘણું
હોય છે નજર સામે,
પણ દિલને તો દુર હોય
એ જ ગમે છે !!
aam to ghanu
hoy chhe najar same,
pan dilane to dur hoy
e j game chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં હારેલા લોકો, દુનિયાની બધી
પ્રેમમાં હારેલા લોકો,
દુનિયાની બધી જ જંગ
લગભગ જીતી જતા હોય છે !!
prem ma harela loko,
duniyani badhi j jang
lagabhag jiti jata hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
આજકાલનો પ્રેમ બસ ખાલી નામનો
આજકાલનો પ્રેમ
બસ ખાલી નામનો છે,
બાકી પ્રેમ તો બસ રાધા
અને શ્યામનો છે !!
ajakalano prem
bas khali nam no chhe,
baki prem to bas radha
ane syam no chhe !!
Love Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ એટલે હંમેશા માટે
સાચો પ્રેમ એટલે
હંમેશા માટે અધુરી રહી જતી,
એક તૂટેલા દિલની ખ્વાહીશ !!
sacho prem etale
hammesha mate adhuri rahi jati,
ek tutela dil ni khvahish !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ છોકરીને પ્રેમ કરવો અને
કોઈ છોકરીને
પ્રેમ કરવો અને કોઈ
છોકરી સાથે સેટિંગ હોવું,
આ બે વાતમાં બહુ મોટો
ફર્ક હોય છે હો સાહેબ !!
koi chhokarine
prem karavo ane koi
chhokari sathe setting hovu,
aa be vat ma bahu moto
fark hoy chhe ho saheb !!
Love Shayari Gujarati
3 years ago
હું ધારું તોય ભાગ્ય ના
હું ધારું તોય
ભાગ્ય ના બદલાય પ્રેમનું,
તું ધારે તો એ વાત રમતા
કરી શકે !!
hu dharu toy
bhagy na badalay prem nu,
tu dhare to e vat ramata
kari shake !!
Love Shayari Gujarati
3 years ago
વાત સાચી હોય તો કહી
વાત સાચી હોય તો
કહી દો ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડ્યા છો
આપ મારા પ્યારમાં !!
vat sachi hoy to
kahi do na raho bhar ma,
sambhalyu chhe ke padya chho
aap mara pyar ma !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એકતરફી ભલે હોય, પણ
પ્રેમ એકતરફી ભલે હોય,
પણ ખબર બંનેને હોય છે !!
prem ekatarafi bhale hoy,
pan khabar bannene hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
