
પ્રેમની પણ એક અલગ જ
પ્રેમની પણ એક
અલગ જ પ્રથા હોય છે,
એક જ ક્ષણમાં થઇ જાય છે
આખી જિંદગી માટે !!
premani pan ek
alag j pratha hoy chhe,
ek j kshanama thai jay chhe
aakhi jindagi mate !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એ લોકો પણ કરે
પ્રેમ એ લોકો પણ કરે છે,
જેમની મુલાકાત નથી થતી !!
prem e loko pan kare chhe,
jemani mulakat nathi thati !!
Love Shayari Gujarati
2 years ago
જયારે તમે કોઈને સાચો પ્રેમ
જયારે તમે કોઈને
સાચો પ્રેમ કરતા હોય
ત્યારે તમને બસ એટલું જ જોઈએ
કે એ હંમેશા ખુશ રહે પછી ભલે એ
તમારી સાથે હોય કે ના હોય !!
jayare tame koine
sacho prem karata hoy
tyare tamane bas etalu j joie
ke e hammesha khush rahe pachi bhale e
tamari sathe hoy ke na hoy !!
Love Shayari Gujarati
2 years ago
જે તમારી પીડા સમજી શકે,
જે તમારી
પીડા સમજી શકે,
એ વ્યક્તિ જ પ્રેમ કરવાને
લાયક હોય છે !!
je tamari
pida samaji shake,
e vyakti j prem karavane
layak hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે, વ્યક્તિ બે અને
પ્રેમ એટલે,
વ્યક્તિ બે અને
લાગણી એક !!
prem etale,
vyakti be ane
lagani ek !!
Love Shayari Gujarati
2 years ago
તમે કોને પ્રેમ કરો છો
તમે કોને પ્રેમ
કરો છો એ જરૂરી નથી,
પણ તમને કોણ પ્રેમ કરે
છે એ જરૂરી છે !!
tame kone prem
karo chho e jaruri nathi,
pan tamane kon prem kare
chhe e jaruri chhe !!
Love Shayari Gujarati
2 years ago
મને તો બસ પ્રેમ લખતા
મને તો બસ
પ્રેમ લખતા આવડે છે,
પ્રેમ કરતા તું શીખવાડી દેજે !!
mane to bas
prem lakhat avade chhe,
prem karat tu shikhavadi deje !!
Love Shayari Gujarati
2 years ago
સાચી લાગણીની અસર કદાચ મોડી
સાચી લાગણીની
અસર કદાચ મોડી થાય,
પણ કદર તો એક દિવસ
જરૂર થાય છે !!
sachi laganini
asar kadach modi thay,
pan kadar to ek divas
jarur thay chhe !!
Love Shayari Gujarati
2 years ago
જયારે બે તૂટેલા હૃદય ભેગા
જયારે બે
તૂટેલા હૃદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર પ્રેમ કહાની
ચાલુ થાય !!
jayare be
tutel hr̥day bheg thay,
tyare ek vafadar prem kahani
chalu thay !!
Love Shayari Gujarati
2 years ago
જેના આગમન માત્રથી, જીવન જીવવાનું
જેના આગમન માત્રથી,
જીવન જીવવાનું વ્યાસન
થઇ જાય તે પ્રેમ !!
jen agaman matrathi,
jivan jivavanu vyasan
thai jay te prem !!
Love Shayari Gujarati
2 years ago