
જયારે તમે એક સ્ત્રીથી કશું
જયારે તમે એક
સ્ત્રીથી કશું છુપાવી ના શકો,
ત્યારે સમજવું કે તમે એ
સ્ત્રીના પ્રેમમાં છો !!
jayare tame ek
strithi kashun chhupavi na shako,
tyare samajavu ke tame e
strin premam chho !!
Love Shayari Gujarati
2 years ago
પ્રિ-વેડિંગના આ જમાનામાં, પ્રિ-અન્ડરસ્ટેન્ડીંગની વધારે
પ્રિ-વેડિંગના
આ જમાનામાં,
પ્રિ-અન્ડરસ્ટેન્ડીંગની
વધારે જરૂર છે !!
pri-vedingan
jamanam,
pri-andarastendingani
vadhare jarur chhe !!
Love Shayari Gujarati
2 years ago
પુરુષોને પ્રેમ બતાવવા કરતા નિભાવવો
પુરુષોને પ્રેમ
બતાવવા કરતા
નિભાવવો વધારે પસંદ
હોય છે !!
purushone prem
batavava karata
nibhavavo vadhare pasand
hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
આપણે કોઈને પ્રેમ કરવાનું બંધ
આપણે કોઈને પ્રેમ
કરવાનું બંધ નથી કરતા,
ખાલી વાત કરવાનું જ
બંધ કરીએ છીએ !!
apane koine prem
karavanu bandh nathi karata,
khali vat karavanu j
bandh karie chie !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એ છે જ્યાં તમને
પ્રેમ એ છે જ્યાં
તમને ખબર હોય કે રસ્તો
બહુ કઠીન છે છતાં તમે તેના
પર ચાલવા માંગો !!
prem e chhe jy
tamane khabar hoy ke rasto
bahu kathin chhe chat tame ten
par chalav mango !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ તો બધા કરી લેશે
પ્રેમ તો બધા કરી લેશે પણ
વાત જયારે નિભાવવાની આવશે,
ત્યારે મજબૂરી યાદ આવશે !!
prem to badha kari leshe pan
vat jayare nibhavavani avashe,
tyare majaburi yad avashe !!
Love Shayari Gujarati
2 years ago
મોટાભાગની સ્ત્રીઓ જેવા પ્રેમની અપેક્ષા
મોટાભાગની સ્ત્રીઓ
જેવા પ્રેમની અપેક્ષા રાખે છે,
એવો પ્રેમ માત્ર બેરોજગાર
પુરુષ જ કરી શકે !!
motabhagani strio
jeva premani apeksh rakhe chhe,
evo prem matra berojagar
purush j kari shake !!
Love Shayari Gujarati
2 years ago
શ્રેષ્ઠ વક્તા થવા માટે પ્રેમ
શ્રેષ્ઠ વક્તા થવા
માટે પ્રેમ કરવો અને
શ્રેષ્ઠ શ્રોતા થવા માટે
લગ્ન કરવા !!
shreshth vakta thava
mate prem karavo ane
shreshth shrota thava mate
lagn karava !!
Love Shayari Gujarati
2 years ago
અધૂરા પ્રેમનું પણ ભાગાકાર જેવું
અધૂરા પ્રેમનું
પણ ભાગાકાર જેવું છે,
ક્યારેક દાખલા પતી જાય તો
પણ શેષ વધતી હોય છે !!
adhura premanu
pan bhagakar jevu chhe,
kyarek dakhal pati jay to
pan shesh vadhati hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમનો એક નિયમ છે સાહેબ,
પ્રેમનો એક
નિયમ છે સાહેબ,
જેટલો વધારે એટલો દુર !!
premano ek
niyam chhe saheb,
jetalo vadhare etalo dur !!
Love Shayari Gujarati
2 years ago