
ચાલો ભુલાવી જ દો મને,
ચાલો ભુલાવી જ દો મને,
અજાણ્યા થઈને ફરી મળીશું,
પહેલી નજરે ફરી "પ્રેમ" ના
થાય તો કેજો !!
chalo bhulavi j do mane,
ajany thaine fari malishun,
paheli najare fari"prem" n
thay to kejo !!
Love Shayari Gujarati
2 years ago
ખબર તો નહોતી આ કેમ
ખબર તો નહોતી
આ કેમ થઈ ગયો,
બસ ના-ના કરતા આ
પ્રેમ થઈ ગયો !!
khabar to nahoti
kem thai gayo,
bas n-n karat
prem thai gayo !!
Love Shayari Gujarati
2 years ago
કદાચ ગમે એટલો કરો તોય,
કદાચ ગમે એટલો કરો તોય,
ઓછો કે અધુરો રહી જાય
એનું નામ જ પ્રેમ !!
kadach game etalo karo toy,
ochho ke adhuro rahi jay
enu nam j prem !!
Love Shayari Gujarati
2 years ago
જયારે તમને કોઈ ગમે ને,
જયારે
તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ
ગમવા લાગે !!
jayare
tamane koi game ne,
tyare tamane badhu j
gamav lage !!
Love Shayari Gujarati
2 years ago
એના જ ગળે મળીને, એની
એના જ ગળે મળીને,
એની જ ફરિયાદ કરવાનું મન થાય,
બસ એનું નામ સાચો પ્રેમ !!
en j gale maline,
eni j fariyad karavanu man thay,
bas enu nam sacho prem !!
Love Shayari Gujarati
2 years ago
કોઈની ખુશી માટે, એનાથી દુર
કોઈની ખુશી માટે,
એનાથી દુર રહેવું એ પણ
એક પ્રેમ જ છે સાહેબ !!
koini khushi mate,
enathi dur rahevu e pan
ek prem j chhe saheb !!
Love Shayari Gujarati
2 years ago
હંમેશા સાથ નિભાવે એવું એક
હંમેશા સાથ નિભાવે
એવું એક જણ જોઈએ,
પ્રેમમાં પણ એક નાનકડું
બંધારણ જોઈએ !!
hammesha sath nibhave
evu ek jan joie,
prem ma pan ek nanakadu
bandharan joie !!
Love Shayari Gujarati
2 years ago
જેનું વર્ણન જ ના કરી
જેનું વર્ણન જ
ના કરી શકાય,
એને જ તો પ્રેમ કહેવાય !!
jenu varnan j
na kari shakay,
ene j to prem kahevay !!
Love Shayari Gujarati
2 years ago
જે માણસને પ્રેમ એટલે શું
જે માણસને પ્રેમ
એટલે શું એ જ ખબર નથી,
એ માણસને પ્રેમ કરવાનો
કોઈ હક નથી સાહેબ !!
je manas ne prem
etale shu e j khabar nathi,
e manas ne prem karavano
koi hak nathi saheb !!
Love Shayari Gujarati
2 years ago
બસ એ દાખલો જ મને
બસ એ દાખલો જ
મને ના આવડ્યો,
કે તારી બાદબાકી પછી
શું વધે મારામાં !!
bas e dakhalo j
mane na aavadyo,
ke tari badbaki pachhi
shu vadhe marama !!
Love Shayari Gujarati
2 years ago