
ચાલને મળીએ કોઈપણ કારણ વિના,
ચાલને મળીએ
કોઈપણ કારણ વિના,
રાખીએ સંબંધ કોઈપણ
સગપણ વિના !!
chal ne malie
koipan karan vina,
rakhie sambandh koipan
sagapan vina !!
Love Shayari Gujarati
2 years ago
હા બ્રેકઅપથી બહુ દુઃખ થાય
હા બ્રેકઅપથી
બહુ દુઃખ થાય છે,
પણ માત્ર એમને જેમનો
પ્રેમ સાચો છે !!
ha breakup thi
bahu dukh thay chhe,
pan matr emane jemano
prem sacho chhe !!
Love Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ બીજું કશું નહીં,
સાચો પ્રેમ
બીજું કશું નહીં,
થોડો સમય માંગે છે !!
sacho prem
biju kashu nahi,
thodo samay mange chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી
પ્રેમના પુસ્તકમાં
એક તથ્ય ઉમેરી દેજો,
વિરહ વગરનો પ્રેમ અધુરો છે
એ સત્ય ઉમેરી દેજો !!
prem na pustak ma
ek tathy umeri dejo,
virah vagar no prem adhuro chhe
e saty umeri dejo !!
Love Shayari Gujarati
2 years ago
માત્ર I Love You બોલવાથી
માત્ર I Love You
બોલવાથી પ્રેમ ન થાય,
કાયદેસર લાગણીને લાગણી
સાથે ગૂંથવી પડે !!
matr i love you
bolavathi prem na thay,
kayadesar laganine lagani
sathe gunthavi pade !!
Love Shayari Gujarati
2 years ago
રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ
રાધા કૃષ્ણનો
પ્રેમ તો જુઓ સાહેબ,
એક પણ ન થયા અલગ
પણ ન થયા !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
radha krushn no
prem to juo saheb,
ek pan na thaya alag
pan na thaya !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Love Shayari Gujarati
2 years ago
લગ્ન એ છોકરી સાથે કરવા
લગ્ન એ
છોકરી સાથે કરવા
જેને જમવાનો શોખ હોય,
એની સાથે ક્યારેય નહીં
જેને મોંઘી મોંઘી ગિફ્ટનો !!
lagn e
chhokari sathe karava
jene jamavano shokh hoy,
eni sathe kyarey nahi
jene monghi monghi gift no !!
Love Shayari Gujarati
2 years ago
કરવો જ હોય તો સાચો
કરવો જ હોય તો
સાચો પ્રેમ કરજો,
લફરું કરીને કોઈની જિંદગી
બરબાદ ના કરતા !!
karavo j hoy to
sacho prem karajo,
lafaru karine koini jindagi
barabad na karata !!
Love Shayari Gujarati
2 years ago
આપણે પ્રેમમાં ના પડવું જોઈએ,
આપણે પ્રેમમાં
ના પડવું જોઈએ,
કેમ કે જે વસ્તુ પડે
છે એ તૂટે છે !!
aapane prem ma
na padavu joie,
kem ke je vastu pade
chhe e tute chhe !!
Love Shayari Gujarati
2 years ago
જ્યાં Respect અને Care બંને
જ્યાં Respect
અને Care બંને સાથે હોય,
ત્યાં Love પણ Unlimited હોય છે !!
jya respect
ane care banne sathe hoy,
tya love pan unlimited hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago