Teen Patti Master Download
અમે બંને તો સારા મિત્રો

અમે બંને તો
સારા મિત્રો છીએ,
કંઈક આવો પણ હોય છે
અધુરો પ્રેમ !!

ame banne to
sara mitro chhie,
kaik aavo pan hoy chhe
adhuro prem !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમ એ નથી કે માત્ર

પ્રેમ એ નથી કે
માત્ર પામીને જ કરી શકાય,
ક્યારેક ક્યારેક કોઈને મનથી ચાહીને
પણ પ્રેમ કરી શકાય છે !!

prem e nathi ke
matra pamine j kari shakay,
kyarek kyarek koine manathi chahine
pan prem kari shakay chhe !!

Love Shayari Gujarati

2 years ago

કોઈના પ્રેમમાં પાગલ થઇ જવું

કોઈના પ્રેમમાં પાગલ
થઇ જવું એ અલગ વાત છે,
પણ એ જ વ્યક્તિના પ્રેમમાં પાગલ
રહેવું એ બહુ ખાસ વાત છે !!

koina premama pagal
thai javu e alag vaat chhe,
pan e j vyaktina premama pagal
rahevu e bahu khas vaat chhe !!

Love Shayari Gujarati

2 years ago

સાચો પ્રેમ ક્યારેય નથી કહેતો

સાચો પ્રેમ ક્યારેય
નથી કહેતો કે મારે આ જોઈએ,
એ કહે છે બોલ તારે શું જોઈએ !!

sacho prem kyarey
nathi kaheto ke mare aa joie,
e kahe chhe bol tare shun joie !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમના કોઈ પુરાવા નથી હોતા

પ્રેમના કોઈ
પુરાવા નથી હોતા
પણ એમનું નામ સાંભળતા
જો તમારા ધબકારા વધી જાય
તો સમજી લેજો પ્રેમ છે !!

premana koi
purava nathi hota
pan emanu naam sambhalata
jo tamara dhabakara vadhi jay
to samaji lejo prem chhe !!

Love Shayari Gujarati

2 years ago

મને ખબર નથી કે હું

મને ખબર નથી
કે હું તને કેટલો ગમું છું
પણ તું મને બહુ ગમે છે !!

mane khabar nathi
ke hu tane ketalo gamu chhu
pan tu mane bahu game chhe !!

Love Shayari Gujarati

2 years ago

એક હકીકત છે કે સીધી

એક હકીકત છે
કે સીધી સાદી છોકરીને એક
બગડેલા અને તોફાની છોકરા
સાથે જ પ્રેમ થાય છે !!

ek hakikat chhe
ke sidhi sadi chhokarine ek
bagadela ane tofani chhokara
sathe j prem thay chhe !!

Love Shayari Gujarati

2 years ago

કઈ રીતે કહી દઉં કે

કઈ રીતે કહી દઉં કે
મને પ્રેમ નથી તારાથી,
મારા માટે તો પ્રેમનો
મતલબ જ તું છે !!

kai rite kahi dau ke
mane prem nathi tarathi,
mara mate to premano
matalab j tu chhe !!

Love Shayari Gujarati

2 years ago

જો વ્યક્તિ સાચો છે, તો

જો વ્યક્તિ સાચો છે,
તો રાહ જોવી ખોટી નથી !!

jo vyakti sacho chhe,
to rah jovi khoti nathi !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમ પણ કેટલો અદભુત હોય

પ્રેમ પણ
કેટલો અદભુત હોય છે,
આંખોની પલક ઝપકે તો પણ
ખબર પડી જાય કે શું
કહેવા માંગે છે !!

prem pan
ketalo adabhut hoy chhe,
ankhoni palak zapake to pan
khabar padi jay ke shun
kaheva mange chhe !!

Love Shayari Gujarati

2 years ago

search

About

Love Shayari Gujarati

We have 1499 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.