
પ્રેમ સાચો હોય તો કિસ્મત
પ્રેમ સાચો હોય
તો કિસ્મત ગમે ત્યારે
ભેગા કરી દે છે !!
prem sacho hoy
to kismat game tyare
bhega kari de chhe !!
Love Shayari Gujarati
1 year ago
સોનું રાખવા માટે લોકર મળવું
સોનું રાખવા માટે
લોકર મળવું બહુ સરળ છે,
પૈસા રાખવા માટે બેંક મળવી
બહુ સરળ છે પણ દિલની વાત રાખવા
સાચી વ્યક્તિ મળવી એ બહુ જ
મુશ્કેલ છે આજકાલ !!
sonu rakhava mate
locker malavu bahu saral chhe,
paisa rakhava mate bank malavi
bahu saral chhe pan dilani vaat rakhava
sachi vyakti malavi e bahu j
muskel chhe aajakal !!
Love Shayari Gujarati
1 year ago
પ્રેમ એ નથી જે એક
પ્રેમ એ નથી જે એક
ભૂલ પર તમારો સાથ છોડી દે,
પરંતુ પ્રેમ એ છે જે તમારી સો ભૂલોને
સુધારીને જિંદગીભર તમારો સાથ દે !!
prem e nathi je ek
bhul par tamaro sath chhodi de,
parantu prem e chhe je tamari so bhulone
sudharine jindagibhar tamaro sath de !!
Love Shayari Gujarati
1 year ago
ગમતી વ્યક્તિ પાસે, ક્યારેક છેતરાઈ
ગમતી વ્યક્તિ પાસે,
ક્યારેક છેતરાઈ જવાની પણ
કંઈક અલગ મજા છે !!
gamati vyakti pase,
kyarek chhetarai javani pan
kaik alag maja chhe !!
Love Shayari Gujarati
1 year ago
ચિંતા કરવા વાળું કોઈ એક
ચિંતા કરવા વાળું
કોઈ એક શોધો સાહેબ,
બાકી સારા દેખાવ કરવા વાળા
તો કેટલાય મળી જશે !!
chinta karava valu
koi ek shodho saheb,
baki sara dekhav karava vala
to ketalay mali jashe !!
Love Shayari Gujarati
1 year ago
જયારે કોઈ વ્યક્તિ દિલથી ગમવા
જયારે કોઈ વ્યક્તિ
દિલથી ગમવા લાગે ને
ત્યારે એની ચિંતા પણ દિલથી
થવા લાગે છે !!
jayare koi vyakti
dilathi gamava lage ne
tyare eni chinta pan dilathi
thava lage chhe !!
Love Shayari Gujarati
1 year ago
ચહેરો જોવા કરતા દિલ જોઇને
ચહેરો જોવા કરતા
દિલ જોઇને જો પ્રેમ કરશો
તો પછતાવાનો વારો નહીં આવે !!
chhero jova karata
dil joine jo prem karasho
to pachatavano varo nahi ave !!
Love Shayari Gujarati
1 year ago
મને 99 ટકા ખાતરી છે
મને 99 ટકા ખાતરી છે
કે એ મને પ્રેમ નથી કરતી,
પણ આ 1 ટકો મારો વિશ્વાસ
મને ભૂલવા નથી દેતો !!
mane 99 taka khatari chhe
ke e mane prem nathi karati,
pan aa 1 tako maro vishvas
mane bhulava nathi deto !!
Love Shayari Gujarati
1 year ago
પ્રેમ જ્યાં સાચો હોય ત્યાં
પ્રેમ જ્યાં સાચો હોય
ત્યાં હાથ ભલે છૂટી જાય પણ
સાથ ક્યારેય નથી છૂટતો !!
prem jya sacho hoy
tya hath bhale chhuti jay pan
sath kyarey nathi chutato !!
Love Shayari Gujarati
1 year ago
એકબીજાને કેટલો પ્રેમ કરો છો
એકબીજાને કેટલો
પ્રેમ કરો છો એના કરતા
એકબીજાને કેટલા સમજો છો
એ વધારે જરૂરી છે !!
ekabijane ketalo
prem karo chho ena karata
ekabijane ketala samajo chho
e vadhare jaruri chhe !!
Love Shayari Gujarati
1 year ago