પ્રેમની લાંબી વ્યાખ્યા શું કરવી,
પ્રેમની લાંબી
વ્યાખ્યા શું કરવી,
બસ હું અને તું એટલે
વાત પૂરી !!
premni lambi
vyakhya shu karavi,
bas hu ane tu etale
vat puri !!
Love Shayari Gujarati
3 years ago
રહેવા દે એક મુલાકાત ઉધાર
રહેવા દે એક મુલાકાત
ઉધાર આપણી,
સાંભળ્યું છે કે ઉધાર હોય એને
લોકો ભૂલતા નથી !!
rahev de ek mulakat
udhar aapani,
sambhalyu chhe ke udhar hoy ene
loko bhulata nathi !!
Love Shayari Gujarati
3 years ago
કોઈક જ હોય છે કે
કોઈક જ હોય છે કે
જે સફળ બની જાય છે,
બાકી પ્રેમીઓ બધા અંતે
શાયર બની જાય છે !!
koik j hoy chhe ke
je safal bani jay chhe,
baki premio badha ante
shayar bani jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
હું નથી ગગન કે મને
હું નથી ગગન
કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત
મળે તો મારા દિલને
રાહત મળે !!
😍😍😍😍😍😍😍
hu nathi gagan
ke mane chand male,
bas ek tari chahat
male to mara dilne
rahat male !!
😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરો વાંધો નહીં, પણ
પ્રેમ કરો વાંધો નહીં,
પણ સાથે સાથે #Career
પર પણ ધ્યાન આપો !!
prem karo vandho nahi,
pan sathe sathe #career
par pan dhyan aapo !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં છોકરી માટે #જાન ભલે
પ્રેમમાં છોકરી માટે
#જાન ભલે ના આપો,
પણ એને #માન જરૂર
આપજો સાહેબ !!
prem ma chhokari mate
#jan bhale na aapo,
pan ene #man jarur
aapajo saheb !!
Love Shayari Gujarati
3 years ago
ફાઈબરનું દિલ રાખ્યું છે દોસ્ત,
ફાઈબરનું
દિલ રાખ્યું છે દોસ્ત,
કેમ કે પ્રેમમાં ઓગળવું
મંજુર છે તૂટવું નહીં !!
fibre nu
dil rakhyu chhe dost,
kem ke prem ma ogalavu
manjur chhe tutavu nahi !!
Love Shayari Gujarati
3 years ago
વિશ્વાસ અને પ્રેમ આ બંને
વિશ્વાસ અને પ્રેમ
આ બંને એવા પારેવા છે,
જો બંનેમાંથી એક ઉડી જાય તો
બીજું આપોઆપ ઉડી જાય !!
vishvas ane prem
banne eva pareva chhe,
jo bannemathi ek udi jay to
biju aapo aap udi jay !!
Love Shayari Gujarati
3 years ago
લાગે છે મારું દિલ પ્રેગ્નન્ટ
લાગે છે
મારું દિલ પ્રેગ્નન્ટ છે,
નક્કી હવે પ્રેમ થવાનો !!
lage chhe
maru dil pregnant chhe,
nakki have prem thavano !!
Love Shayari Gujarati
3 years ago
જરા સમજી વિચારીને હંકાર હોડીને,
જરા સમજી
વિચારીને હંકાર હોડીને,
મોહબ્બતના સમંદરને
કિનારો નથી હોતો !!
jara samaji
vicharine hankar hodine,
mohabbatna samandarne
kinaro nathi hoto !!
Love Shayari Gujarati
3 years ago
