થોડી નારાજગી ને થોડો ગુસ્સો
થોડી નારાજગી
ને થોડો ગુસ્સો પણ છે,
પણ તારી સાથે પ્રેમ
આજે પણ છે !!
thodi narajagi
ne thodo gusso pan chhe,
pan tari sathe prem
aaje pan chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈને અપવિત્ર કર્યા વગર પ્રેમ
કોઈને
અપવિત્ર કર્યા વગર
પ્રેમ કરવો એ જ સાચો
પ્રેમ છે !!
koine
apavitr karya vagar
prem karavo e j sacho
prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
દિલ ભલે જુદા જુદા ધબકતા
દિલ ભલે
જુદા જુદા ધબકતા હોય,
પણ ધબકારા બંનેને સંભળાય
એનું નામ પ્રેમ !!
dil bhale
juda juda dhabakata hoy,
pan dhabakara bannene sambhalay
enu nam prem !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની લાંબી વ્યાખ્યા શું કરવી,
પ્રેમની લાંબી
વ્યાખ્યા શું કરવી,
બસ હું અને તું એટલે
વાત પૂરી !!
premni lambi
vyakhya shu karavi,
bas hu ane tu etale
vat puri !!
Love Shayari Gujarati
3 years ago
રહેવા દે એક મુલાકાત ઉધાર
રહેવા દે એક મુલાકાત
ઉધાર આપણી,
સાંભળ્યું છે કે ઉધાર હોય એને
લોકો ભૂલતા નથી !!
rahev de ek mulakat
udhar aapani,
sambhalyu chhe ke udhar hoy ene
loko bhulata nathi !!
Love Shayari Gujarati
3 years ago
કોઈક જ હોય છે કે
કોઈક જ હોય છે કે
જે સફળ બની જાય છે,
બાકી પ્રેમીઓ બધા અંતે
શાયર બની જાય છે !!
koik j hoy chhe ke
je safal bani jay chhe,
baki premio badha ante
shayar bani jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
હું નથી ગગન કે મને
હું નથી ગગન
કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત
મળે તો મારા દિલને
રાહત મળે !!
😍😍😍😍😍😍😍
hu nathi gagan
ke mane chand male,
bas ek tari chahat
male to mara dilne
rahat male !!
😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરો વાંધો નહીં, પણ
પ્રેમ કરો વાંધો નહીં,
પણ સાથે સાથે #Career
પર પણ ધ્યાન આપો !!
prem karo vandho nahi,
pan sathe sathe #career
par pan dhyan aapo !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં છોકરી માટે #જાન ભલે
પ્રેમમાં છોકરી માટે
#જાન ભલે ના આપો,
પણ એને #માન જરૂર
આપજો સાહેબ !!
prem ma chhokari mate
#jan bhale na aapo,
pan ene #man jarur
aapajo saheb !!
Love Shayari Gujarati
3 years ago
ફાઈબરનું દિલ રાખ્યું છે દોસ્ત,
ફાઈબરનું
દિલ રાખ્યું છે દોસ્ત,
કેમ કે પ્રેમમાં ઓગળવું
મંજુર છે તૂટવું નહીં !!
fibre nu
dil rakhyu chhe dost,
kem ke prem ma ogalavu
manjur chhe tutavu nahi !!
Love Shayari Gujarati
3 years ago
