પ્રેમ ભલે આંધળો હોય, પણ
પ્રેમ ભલે આંધળો હોય,
પણ એ જ પ્રેમ માણસને જીવનમાં
ઘણું બધું શીખવાડી દે છે !!
prem bhale aandhalo hoy,
pan e j prem manasne jivan ma
ghanu badhu shikhavadi de chhe !!
Love Shayari Gujarati
3 years ago
જો વચન આપો તમે અમારું
જો વચન આપો
તમે અમારું મૌન વાંચવાનું,
તો રમકડાની જેમ નિશબ્દ
થવા તૈયાર છીએ અમે !!
jo vachan aapo
tame amaru maun vanchavanu,
to ramakadani jem nishabd
thava taiyar chhie ame !!
Love Shayari Gujarati
3 years ago
સૌ પ્રથમ મારું હૃદય તારું
સૌ પ્રથમ
મારું હૃદય તારું થયું,
એ પછી જે કંઇ થયું
સારું થયું.
sau pratham
maru raday taru thayu,
e pachhi je kai thayu
saru thayu.
Love Shayari Gujarati
3 years ago
કોઈનો હંમેશા માટે સાથ નિભાવવો
કોઈનો હંમેશા માટે સાથ
નિભાવવો એ પ્રેમની નિશાની છે,
બાકી I love You બધા કહે પણ
Prove અમુક જ કરે !!
koino hammesha mate sath
nibhavavo e premni nishani chhe,
baki i love you badha kahe pan
prove amuk j kare !!
Love Shayari Gujarati
3 years ago
મૂકી દઉં બાજી પર જીવ
મૂકી દઉં
બાજી પર જીવ મારો,
જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગીઆખી,
જો પરિણામ તું હોય તો !!
😘😘😘😘😘😘😘😘
muki dau
baji par jiv maro,
jo inam tu hoy,
kharchi nakhu jindagiakhi,
jo parinam tu hoy to !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલો પણ સારો નથી
પ્રેમ એટલો પણ
સારો નથી હોતો,
જેટલો ફિલ્મોમાં
બતાવવામાં આવે છે !!
prem etalo pan
saro nathi hoto,
jetalo filmoma
batavavama aave chhe !!
Love Shayari Gujarati
3 years ago
જયારે પ્રેમ એક બાજુથી થાય
જયારે પ્રેમ
એક બાજુથી થાય છે,
ત્યારે બરબાદી બધી
બાજુથી થાય છે !!
jayare prem
ek bajuthi thay chhe,
tyare barabadi badhi
bajuthi thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
આંખ સાથે આંખ મળી ને
આંખ સાથે આંખ મળી
ને સ્નેહ સાથે લાગણી,
આ ચોમાસે અમે કરી છે
અઢી અક્ષરની વાવણી !!
aankh sathe aankh mali
ne sneh sathe lagani,
aa chomase ame kari chhe
adhi aksharni vavani !!
Love Shayari Gujarati
3 years ago
તું જ મારો અંત અને
તું જ મારો અંત
અને તું જ શરૂઆત,
આનાથી વધારે શું કરું
હું મારા પ્રેમની રજૂઆત !!
tu j maro ant
ane tu j sharuat,
aanathi vadhare shu karu
hu mara premni rajuat !!
Love Shayari Gujarati
3 years ago
છોકરીઓને કંઈપણ કહેતા પહેલા હજારવાર
છોકરીઓને કંઈપણ
કહેતા પહેલા હજારવાર વિચારજો,
કેમ કે એ બધી જ નાની નાની વાતો
યાદ રાખે છે !!
chhokarione kaipan
kaheta pahela hajaravar vicharajo,
kem ke e badhi j nani nani vato
yad rakhe chhe !!
Love Shayari Gujarati
3 years ago
