
મૂકી દઉં બાજી પર જીવ
મૂકી દઉં
બાજી પર જીવ મારો,
જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગીઆખી,
જો પરિણામ તું હોય તો !!
😘😘😘😘😘😘😘😘
muki dau
baji par jiv maro,
jo inam tu hoy,
kharchi nakhu jindagiakhi,
jo parinam tu hoy to !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલો પણ સારો નથી
પ્રેમ એટલો પણ
સારો નથી હોતો,
જેટલો ફિલ્મોમાં
બતાવવામાં આવે છે !!
prem etalo pan
saro nathi hoto,
jetalo filmoma
batavavama aave chhe !!
Love Shayari Gujarati
2 years ago
જયારે પ્રેમ એક બાજુથી થાય
જયારે પ્રેમ
એક બાજુથી થાય છે,
ત્યારે બરબાદી બધી
બાજુથી થાય છે !!
jayare prem
ek bajuthi thay chhe,
tyare barabadi badhi
bajuthi thay chhe !!
Love Shayari Gujarati
2 years ago
આંખ સાથે આંખ મળી ને
આંખ સાથે આંખ મળી
ને સ્નેહ સાથે લાગણી,
આ ચોમાસે અમે કરી છે
અઢી અક્ષરની વાવણી !!
aankh sathe aankh mali
ne sneh sathe lagani,
aa chomase ame kari chhe
adhi aksharni vavani !!
Love Shayari Gujarati
2 years ago
તું જ મારો અંત અને
તું જ મારો અંત
અને તું જ શરૂઆત,
આનાથી વધારે શું કરું
હું મારા પ્રેમની રજૂઆત !!
tu j maro ant
ane tu j sharuat,
aanathi vadhare shu karu
hu mara premni rajuat !!
Love Shayari Gujarati
2 years ago
છોકરીઓને કંઈપણ કહેતા પહેલા હજારવાર
છોકરીઓને કંઈપણ
કહેતા પહેલા હજારવાર વિચારજો,
કેમ કે એ બધી જ નાની નાની વાતો
યાદ રાખે છે !!
chhokarione kaipan
kaheta pahela hajaravar vicharajo,
kem ke e badhi j nani nani vato
yad rakhe chhe !!
Love Shayari Gujarati
2 years ago
દિમાગથી કરેલા પ્રેમ કરતા, દિલથી
દિમાગથી
કરેલા પ્રેમ કરતા,
દિલથી કરેલી નફરત
વધુ સારી હોય છે !!
dimagthi
karela prem karata,
dilthi kareli nafarat
vadhu sari hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
જ્યાં પણ જાઓ પ્રેમના બીમાર
જ્યાં પણ જાઓ
પ્રેમના બીમાર બેઠા છે,
હજારો મરી ગયા ને લાખો
તૈયાર બેઠા છે !!
jya pan jao
premna bimar betha chhe,
hajaro mari gaya ne lakho
taiyar betha chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ જીદથી નહીં કિસ્મતથી મળે
પ્રેમ જીદથી નહીં
કિસ્મતથી મળે છે,
બાકી આખી દુનિયાનો
માલિક એની રાધા વગર
ના જીવ્યો હોત !!
prem jidthi nahi
kismat thi male chhe,
baki aakhi duniyano
malik eni radha vagar
na jivyo hot !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવાની મજા તો ત્યારે
પ્રેમ કરવાની
મજા તો ત્યારે જ આવે,
જ્યારે બંને વચ્ચે કોઈ
ઈગો કે શરત ના હોય !!
prem karavani
maja to tyare j aave,
jyare banne vachche koi
igo ke sharat na hoy !!
Love Shayari Gujarati
2 years ago