
જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું
જેને આપણા
અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર
ના રાખવું !!
jene aapana
antar ma sthan aapyu hoy,
enathi kyarey koi antar
na rakhavu !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ પહેલા અમર હતો, હવે
પ્રેમ પહેલા અમર હતો,
હવે તો દિવસમાં સાત
વાર તૂટે છે !!
prem pahela amar hato,
have to divas ma sat
var tute chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમને સમજવામાં કોઈ સફળ નથી
પ્રેમને સમજવામાં
કોઈ સફળ નથી થયું,
એટલે સમજવા કરતા
ખાલી પ્રેમ કરતા રહો !!
prem ne samajavama
koi safal nathi thayu,
etale samajava karata
khali prem karata raho !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમના નિયમોને હું સારી રીતે
પ્રેમના નિયમોને
હું સારી રીતે જાણું છું,
એટલે જ તને બીજા સાથે હસતા
જોઇને હું પણ હસી લઉં છું !!
prem na niyamone
hu sari rite janu chhu,
etale j tane bija sathe hasata
joine hu pan hasi lau chhu !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે દિલથી અપાતું માન,
પ્રેમ એટલે
દિલથી અપાતું માન,
અને માન એટલે દિમાગથી
અપાતો પ્રેમ !!
prem etale
dil thi apatu man,
ane man etale dimag thi
apato prem !!
Love Shayari Gujarati
2 years ago
સામેવાળી વ્યક્તિના તમામ વાંક-ગુનાઓ, સહન
સામેવાળી વ્યક્તિના
તમામ વાંક-ગુનાઓ,
સહન કરવાની તાકાત ના
હોય તો પ્રેમ ના કરતા !!
samevali vyaktina
tamam vank-gunao,
sahan karavani takat na
hoy to prem na karata !!
Love Shayari Gujarati
2 years ago
પકડજે હાથ મારો જગતની ભીડ
પકડજે હાથ મારો
જગતની ભીડ ભારી છે,
ક્યાંક ખોવાઈ ના જાઉં હું
જવાબદારી તારી છે !!
pakadaje hath maro
jagat ni bhid bhari chhe,
kyank khovai na jau hu
javabadari tari chhe !!
Love Shayari Gujarati
2 years ago
મુલાકાત થઇ જે દિવસથી તારી
મુલાકાત થઇ
જે દિવસથી તારી સાથે,
લાપતા છું તે દિવસથી
મારી જાત સાથે !!
mulakat thai
je divas thi tari sathe,
lapata chhu te divas thi
mari jat sathe !!
Love Shayari Gujarati
2 years ago
હૃદયમાં લાગણી હોવી જોઈએ, બાકી
હૃદયમાં
લાગણી હોવી જોઈએ,
બાકી આપણું કહેવાથી કોઈ
આપણું નથી થઇ જતું !!
raday ma
lagani hovi joie,
baki aapanu kahevathi koi
aapanu nathi thai jatu !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ના કર,
પ્રેમની લાંબીલચક
વ્યાખ્યા ના કર,
હું અને તું એટલું
કાફી નથી ?
prem ni lambilachak
vyakhya na kar,
hu ane tu etalu
kafi nathi?
Love Shayari Gujarati
2 years ago