
ખુબ જ સરળ છે સાચા
ખુબ જ સરળ છે
સાચા પ્રેમનું વ્યાકરણ,
થોડુક તું મારું માન થોડુક
હું તારું માનું !!
khub j saral chhe
sacha prem nu vyakaran,
thoduk tu maru man thoduk
hu taru manu !!
Love Shayari Gujarati
2 years ago
એ છોકરી છે સાહેબ, પ્રેમમાં
એ છોકરી છે સાહેબ,
પ્રેમમાં જન્નત બતાવી દેશે અને
નફરતમાં ઔકાત પણ !!
e chhokari chhe saheb,
prem ma jannat batavi deshe ane
nafarat ma aukat pan !!
Love Shayari Gujarati
2 years ago
મરવા માટેના ઘણા કારણો છે,
મરવા માટેના
ઘણા કારણો છે,
પણ જીવવાનું
એક જ છે "તું" !!
marava matena
ghana karano chhe,
pan jivavanu
ek j chhe"tu" !!
Love Shayari Gujarati
2 years ago
જે લોકો પોતાની ભૂલ માનીને
જે લોકો પોતાની ભૂલ માનીને
એકબીજાને માફ કરી દે છે,
કસમથી એ લોકોનો પ્રેમ
ક્યારેય ઓછો નથી થતો !!
je loko potani bhul manine
ekabijane maf kari de chhe,
kasam thi e lokono prem
kyarey ochho nathi thato !!
Love Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ એ જ કરી
સાચો પ્રેમ
એ જ કરી શકે,
જે કોઈનો પ્રેમ પામવા
તડપ્યા હોય !!
sacho prem
e j kari shake,
je koino prem pamava
tadapya hoy !!
Love Shayari Gujarati
2 years ago
Love કરો તો એવો કરો,
Love કરો તો એવો કરો,
કે એ Love Story કોઈ સાંભળે
તો એમને પણ પ્રેમ થઇ જાય !!
love karo to evo karo,
ke e love story koi sambhale
to emane pan prem thai jay !!
Love Shayari Gujarati
2 years ago
કોઈને ખોઈને પણ એને ચાહવું,
કોઈને ખોઈને
પણ એને ચાહવું,
એ દરેક લોકોનું કામ
નથી સાહેબ !!
koine khoine
pan ene chahavu,
e darek lokonu kam
nathi saheb !!
Love Shayari Gujarati
2 years ago
બે દિલોને મળાવવા, એ પણ
બે દિલોને મળાવવા,
એ પણ એક મોહબ્બત જ છે !!
be dilone malavava,
e pan ek mohabbat j chhe !!
Love Shayari Gujarati
2 years ago
ફરીવાર કોઈ અજાણ્યું વ્યક્તિ ખાસ
ફરીવાર કોઈ અજાણ્યું
વ્યક્તિ ખાસ થઇ રહ્યું છે,
લાગે છે ફરી એકવાર આ
દિલને પ્રેમ થઈ રહ્યો છે !!
💞💞💞💞💞💞💞💞
farivar koi ajanyu
vyakti khas thai rahyu chhe,
lage chhe fari ekavar
dil ne prem thai rahyo chhe !!
💞💞💞💞💞💞💞💞
Love Shayari Gujarati
2 years ago
લોકો વ્યક્તિને જોઇને પ્રેમ કરે
લોકો વ્યક્તિને
જોઇને પ્રેમ કરે છે,
મેં પ્રેમ કરીને
વ્યક્તિઓને જોઈ લીધા !!
loko vyaktine
joine prem kare chhe,
me prem karine
vyaktione joi lidha !!
Love Shayari Gujarati
2 years ago