
મનમેળ તો દિલથી જ થવો
મનમેળ તો દિલથી જ
થવો જોઈએ સાહેબ,
ભલે એ લગ્ન વકીલ
કરાવે કે વડીલ !!
manmel to dil thi j
thavo joie saheb,
bhale e lagn vakil
karave ke vadil !!
Love Shayari Gujarati
2 years ago
એવી ક્યાં માગણી છે કે
એવી ક્યાં માગણી છે
કે ધોધમાર વરસાદ સાથે આવ,
ઝાકળની સાથે પાંદડા પર
એકાદ ટીપું બનીને આવ !!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
evi kya magani chhe
ke dhodhamar varasad sathe aav,
zakal ni sathe pandada par
ekad tipu banine aav !!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
Love Shayari Gujarati
2 years ago
કોઈક જ હોય છે જે
કોઈક જ હોય છે
જે સફળ બની જાય છે,
બાકી પ્રેમીઓ તો બધા
શાયર હોય છે !!
koik j hoy chhe
je safal bani jay chhe,
baki premio to badha
shayar hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
એકતરફી પ્રેમની તાકાત પણ અદભુત
એકતરફી પ્રેમની
તાકાત પણ અદભુત છે,
કોઈ રાધા બનીને રડે છે
તો કોઈ મીરાં બનીને
પણ ખુશ છે !!
ek tarafi prem ni
takat pan adabhut chhe,
koi radha banine rade chhe
to koi mira banine
pan khush chhe !!
Love Shayari Gujarati
2 years ago
જો કોઈ બીજાનું દર્દ આપણી
જો કોઈ બીજાનું દર્દ
આપણી આંખમાંથી ટપકે ને,
તો સમજી લેવાનું કે સાચો
પ્રેમ થઇ ગયો !!
jo koi bijanu dard
aapani aankh mathi tapake ne,
to samaji levanu ke sacho
prem thai gayo !!
Love Shayari Gujarati
2 years ago
આમ આવી રીતે મારી સામે
આમ આવી રીતે
મારી સામે ના જો,
પ્રેમ તમે કરશો અને
ઇલઝામ મારી ઉપર
આવશે !!
aam aavi rite
mari same na jo,
prem tame karasho ane
ilazam mari upar
aavashe !!
Love Shayari Gujarati
2 years ago
સમય મળે તો ક્યારેક બેસીને
સમય મળે તો
ક્યારેક બેસીને વિચારજે,
તું પણ મારી છે કે ખાલી
હું જ તારો છું !!
samay male to
kyarek besine vicharje,
tu pan mari chhe ke khali
hu j taro chhu !!
Love Shayari Gujarati
2 years ago
કદાચ ગમે એટલો કરો તોયે,
કદાચ
ગમે એટલો કરો તોયે,
ઓછો કે અધુરો રહી જાય
એનું નામ જ પ્રેમ.
kadach
game etalo karo toye,
ochho ke adhuro rahi jay
enu nam j prem.
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ ભલે એકતરફી હોય, પણ
પ્રેમ ભલે
એકતરફી હોય,
પણ ખબર તો
બંનેને હોય !!
prem bhale
ek tarafi hoy,
pan khabar to
banne ne hoy !!
Love Shayari Gujarati
2 years ago
બસ પૂછવાની હિંમત હોવી જોઈએ,
બસ પૂછવાની
હિંમત હોવી જોઈએ,
બાકી સામેથી તો
હા જ હોય છે !!
bas puchavani
himmat hovi joie,
baki samethi to
ha j hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago