
રાધાને જો એમ જ મળી
રાધાને જો એમ જ
મળી ગયો હોત કાન,
તો જગતને કોણ કરાવાત
પ્રેમનું ભાન !!
radhane jo em j
mali gayo hot kan,
to jagat ne kon karavat
prem nu bhan !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ હશે તો જ ઝગડો
પ્રેમ હશે તો જ
ઝગડો થતો હશે,
ને વગર પ્રેમે તો વાત
પણ નથી થતી !!
prem hashe to j
zagado thato hashe,
ne vagar preme to vat
pan nathi thati !!
Love Shayari Gujarati
2 years ago
દરેક વખતે વાત ત્યાં આવી
દરેક વખતે વાત
ત્યાં આવી અટકે છે,
નામ તારું આવતા જ
દિલ રાહ ભટકે છે !!
darek vakhate vat
tya aavi atake chhe,
nam taru avata j
dil rah bhatake chhe !!
Love Shayari Gujarati
2 years ago
સ્ત્રીને પ્રેમનું સુખ નહીં પણ
સ્ત્રીને પ્રેમનું સુખ નહીં
પણ સમ્માન આપજો,
તો તે પ્રેમ નહીં પણ પ્રેમમાં
પોતાનું સમર્પણ આપશે !!
strine prem nu sukh nahi
pan samman apajo,
to te prem nahi pan prem ma
potanu samarpan aapashe !!
Love Shayari Gujarati
2 years ago
હશે બધું છતાં તારા વિના
હશે બધું છતાં
તારા વિના કશું નહીં હોય,
મારા માટે પ્રેમની વ્યાખ્યા
એથી વધુ નહીં હોય !!
hashe badhu chhata
tara vina kashu nahi hoy,
mara mate prem ni vyakhya
ethi vadhu nahi hoy !!
Love Shayari Gujarati
2 years ago
તારી પાસે ગમે છે એટલે
તારી પાસે ગમે છે
એટલે થોડી વાર રહું છું,
બાકી હું તો હવા છું હું ક્યાં
કદી સ્થિર રહું છું !!
tari pase game chhe
etale thodi var rahu chhu,
baki hu to hava chhu hu kya
kadi sthir rahu chhu !!
Love Shayari Gujarati
2 years ago
વ્યક્તિની યોગ્યતા કરતા વધુ આપેલો
વ્યક્તિની યોગ્યતા
કરતા વધુ આપેલો પ્રેમ,
આપણા દુઃખનું કારણ બને છે !!
vyaktini yogyata
karata vadhu aapelo prem,
aapana dukh nu karan bane chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવો જ હોય તો
પ્રેમ કરવો જ હોય
તો રાત જેવો કરો,
જેને ચાંદ પણ પસંદ છે
અને એના દાગ પણ !!
prem karavo j hoy
to rat jevo karo,
jene chand pan pasand chhe
ane ena dag pan !!
Love Shayari Gujarati
2 years ago
એકવાર કોઈને સાચો પ્રેમ કરી
એકવાર કોઈને
સાચો પ્રેમ કરી જુઓ,
તમને ખુદથી પ્રેમ થવા લાગશે !!
ekavar koine
sacho prem kari juo,
tamane khud thi prem thava lagashe !!
Love Shayari Gujarati
2 years ago
એમ તો ક્યાં કોઈનું થવાય
એમ તો ક્યાં કોઈનું થવાય છે,
પણ થવાય છે ત્યારે પોતાનું
પણ ક્યાં રહેવાય છે !!
em to kya koinu thavay chhe,
pan thavay chhe tyare potanu
pan kya rahevay chhe !!
Love Shayari Gujarati
2 years ago