આજકાલનો પ્રેમ એટલે, જેના નામની
આજકાલનો પ્રેમ એટલે,
જેના નામની ચિઠ્ઠી નીકળે
પ્રેમ એનો !!
aajakal no prem etale,
jena nam ni chiththi nikale
prem eno !!
Love Shayari Gujarati
3 years ago
રાધાને જો એમજ મળી ગયો
રાધાને જો એમજ
મળી ગયો હોત કાન,
તો જગતને કોણ કરાવેત
"પ્રેમ" નું ભાન !!
💓💓💓💓💓💓💓
radhane jo emaj
mali gayo hot kan,
to jagat ne kon karavet
"prem" nu bhan !!
💓💓💓💓💓💓💓
Love Shayari Gujarati
3 years ago
કોણ કોને કેટલો પ્રેમ કરે
કોણ કોને કેટલો પ્રેમ કરે છે
એ એના કહેવાથી નહીં,
પણ એના વાણી અને વર્તન
પરથી ખબર પડી જાય છે !!
kon kone ketalo prem kare chhe
e ena kahevathi nahi,
pan ena vani ane vartan
par thi khabar padi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એવા વ્યક્તિને કરજો, જે
પ્રેમ એવા
વ્યક્તિને કરજો,
જે તમને મળવા તો ઠીક
જોવા માટે પણ તરસી જાય !!
prem eva
vyaktine karajo,
je tamane malava to thik
jova mate pan tarasi jay !!
Love Shayari Gujarati
3 years ago
જો પ્રેમ સાચો હોય, તો
જો પ્રેમ સાચો હોય,
તો લોકો સાથે રહેવાનો
રસ્તો શોધી જ લે છે !!
jo prem sacho hoy,
to loko sathe rahevano
rasto shodhi j le chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોણ કહે છે તાજમહેલ જ
કોણ કહે છે
તાજમહેલ જ બાંધવો પડે,
એ થાકેલી હોય ત્યારે લોટ બાંધી
આપો એ પણ પ્રેમ જ છે !!
kon kahe chhe
taj mahel j bandhavo pade,
e thakeli hoy tyare lot bandhi
aapo e pan prem j chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ મરતો નથી સાહેબ, પ્રેમ
પ્રેમ મરતો નથી સાહેબ,
પ્રેમ તો મારી નાખે છે !!
prem marato nathi saheb,
prem to mari nakhe chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ તો બધાને પૂરો જ
પ્રેમ તો બધાને
પૂરો જ થાય છે,
બસ હંમેશા સાથે
જીવવાની ઇચ્છા જ
અધુરી રહી જાય છે !!
prem to badhane
puro j thay chhe,
bas hammesha sathe
jivavani ichchha j
adhuri rahi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે પ્રેમ સફળ નથી થતો
જે પ્રેમ સફળ નથી
થતો એ પછી ફક્ત,
પાસવર્ડ બનીને
રહી જાય છે !!
je prem safal nathi
thato e pachhi fakt,
password banine
rahi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારી ખામોશી પર તો ફીદા
તારી ખામોશી
પર તો ફીદા છું જ,
એકવાર જવાબ આપી દે તો
ફના પણ થઇ જાઉં !!
tari khamoshi
par to fida chhu j,
ekavar javab aapi de to
fana pan thai jau !!
Love Shayari Gujarati
3 years ago
