
જો પ્રેમ સાચો હોય, તો
જો પ્રેમ સાચો હોય,
તો લોકો સાથે રહેવાનો
રસ્તો શોધી જ લે છે !!
jo prem sacho hoy,
to loko sathe rahevano
rasto shodhi j le chhe !!
Love Shayari Gujarati
2 years ago
કોણ કહે છે તાજમહેલ જ
કોણ કહે છે
તાજમહેલ જ બાંધવો પડે,
એ થાકેલી હોય ત્યારે લોટ બાંધી
આપો એ પણ પ્રેમ જ છે !!
kon kahe chhe
taj mahel j bandhavo pade,
e thakeli hoy tyare lot bandhi
aapo e pan prem j chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ મરતો નથી સાહેબ, પ્રેમ
પ્રેમ મરતો નથી સાહેબ,
પ્રેમ તો મારી નાખે છે !!
prem marato nathi saheb,
prem to mari nakhe chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ તો બધાને પૂરો જ
પ્રેમ તો બધાને
પૂરો જ થાય છે,
બસ હંમેશા સાથે
જીવવાની ઇચ્છા જ
અધુરી રહી જાય છે !!
prem to badhane
puro j thay chhe,
bas hammesha sathe
jivavani ichchha j
adhuri rahi jay chhe !!
Love Shayari Gujarati
2 years ago
જે પ્રેમ સફળ નથી થતો
જે પ્રેમ સફળ નથી
થતો એ પછી ફક્ત,
પાસવર્ડ બનીને
રહી જાય છે !!
je prem safal nathi
thato e pachhi fakt,
password banine
rahi jay chhe !!
Love Shayari Gujarati
2 years ago
તારી ખામોશી પર તો ફીદા
તારી ખામોશી
પર તો ફીદા છું જ,
એકવાર જવાબ આપી દે તો
ફના પણ થઇ જાઉં !!
tari khamoshi
par to fida chhu j,
ekavar javab aapi de to
fana pan thai jau !!
Love Shayari Gujarati
2 years ago
ભલે તારા રૂપ પ્રત્યે આકર્ષણ
ભલે તારા
રૂપ પ્રત્યે આકર્ષણ છે,
પણ પ્રેમ તો તારા હૃદય
સાથે જ છે !!
bhale tara
rup pratye aakarshan chhe,
pan prem to tara raday
sathe j chhe !!
Love Shayari Gujarati
2 years ago
છે ઈશ્ક તો કબૂલી લે
છે ઈશ્ક તો કબૂલી લે
આમ આંખો ચાર ના કર,
સ્વીકારી લે ખુલ્લા દિલથી
આમ ઝુકેલી નજરોથી
વાર ના કર !!
chhe ishk to kabuli le
aam aankho char na kar,
svikari le khulla dil thi
aam zukeli najarothi
var na kar !!
Love Shayari Gujarati
2 years ago
કોઈ દિવસ ના રડેલા પણ,
કોઈ દિવસ ના રડેલા પણ,
પ્રેમમાં પડતા જ રડવાનું
શીખી જાય છે !!
koi divas na radela pan,
prem ma padata j radavanu
shikhi jay chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ બેહદ હોવો જોઈએ, અધુરો
પ્રેમ બેહદ
હોવો જોઈએ,
અધુરો કે પૂરો એ તો
પછીની વાત છે !!
prem behad
hovo joie,
adhuro ke puro e to
pachhini vat chhe !!
Love Shayari Gujarati
2 years ago