તમને હસતા જોઇને એવું લાગે
તમને હસતા
જોઇને એવું લાગે છે કે,
મેં દુનિયાની સૌથી સુંદર
વ્યક્તિ જોડે પ્રેમ કર્યો છે !!
tamane hasata
joine evu lage chhe ke,
me duniyani sauthi sundar
vyakti jode prem karyo chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ પ્રેમ કરનાર ને પુછી
કોઈ પ્રેમ કરનાર ને
પુછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા
ક્યાં ક્યાં ઉભું રહેવું પડે છે !!
koi prem karanar ne
puchhi to juvo,
koini ek zalak jova
kya kya ubhu rahevu pade chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે તને વિચારતા જ,
પ્રેમ એટલે
તને વિચારતા જ,
મારા ચહેરા પર
આવતી મુસ્કાન !!
prem etale
tane vicharata j,
mara chahera par
aavati muskan !!
Love Shayari Gujarati
3 years ago
વધે જો લાગણી તો મને
વધે જો
લાગણી તો મને દેજે,
ઘટે જો લાગણી તો
મને કહેજે !!
vadhe jo
lagani to mane deje,
ghate jo lagani to
mane kaheje !!
Love Shayari Gujarati
3 years ago
જ્યારે આપણે ખરેખર કોઈની બહુ
જ્યારે આપણે ખરેખર
કોઈની બહુ નજીક થઇ જઈએ ને,
ત્યારે એના મેસેજમાંથી પણ એ
બોલતા હોય એવો ભાસ
થવા લાગે !!
jyare aapane kharekhar
koini bahu najik thai jaie ne,
tyare ena message mathi pan e
bolata hoy evo bhas
thava lage !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ તો બધાનો સાચો જ
પ્રેમ તો
બધાનો સાચો જ હોય છે,
પણ અમુક પરિસ્થિતિના લીધે
છોડવો પડતો હોય છે !!
prem to
badhano sacho j hoy chhe,
pan amuk paristhitina lidhe
chhodavo padato hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
ઓળખ્યા વિના થયેલો પ્રેમ, હંમેશા
ઓળખ્યા
વિના થયેલો પ્રેમ,
હંમેશા ઓળખાણ
આપતો જાય છે !!
olakhya
vina thayelo prem,
hammesha olakhan
aapato jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની તો ખબર નથી, પણ
પ્રેમની તો ખબર નથી,
પણ લોકો નફરત સાચા
દિલથી કરે છે !!
prem ni to khabar nathi,
pan loko nafarat sacha
dil thi kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈને પ્રેમ કરવો એ ખોટું
કોઈને પ્રેમ
કરવો એ ખોટું નથી,
પણ એટલો ના કરો કે એ
તમને કંટ્રોલ કરવા લાગે !!
koine prem
karavo e khotu nathi,
pan etalo na karo ke e
tamane control karava lage !!
Love Shayari Gujarati
3 years ago
તું ખાલી પ્રેમ તો કર,
તું ખાલી પ્રેમ તો કર,
નિભાવવાની
જવાબદારી મારી.
tu khali prem to kar,
nibhavavani
javabadari mari.
Love Shayari Gujarati
3 years ago
