
જ્યારે આપણે ખરેખર કોઈની બહુ
જ્યારે આપણે ખરેખર
કોઈની બહુ નજીક થઇ જઈએ ને,
ત્યારે એના મેસેજમાંથી પણ એ
બોલતા હોય એવો ભાસ
થવા લાગે !!
jyare aapane kharekhar
koini bahu najik thai jaie ne,
tyare ena message mathi pan e
bolata hoy evo bhas
thava lage !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ તો બધાનો સાચો જ
પ્રેમ તો
બધાનો સાચો જ હોય છે,
પણ અમુક પરિસ્થિતિના લીધે
છોડવો પડતો હોય છે !!
prem to
badhano sacho j hoy chhe,
pan amuk paristhitina lidhe
chhodavo padato hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
ઓળખ્યા વિના થયેલો પ્રેમ, હંમેશા
ઓળખ્યા
વિના થયેલો પ્રેમ,
હંમેશા ઓળખાણ
આપતો જાય છે !!
olakhya
vina thayelo prem,
hammesha olakhan
aapato jay chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમની તો ખબર નથી, પણ
પ્રેમની તો ખબર નથી,
પણ લોકો નફરત સાચા
દિલથી કરે છે !!
prem ni to khabar nathi,
pan loko nafarat sacha
dil thi kare chhe !!
Love Shayari Gujarati
2 years ago
કોઈને પ્રેમ કરવો એ ખોટું
કોઈને પ્રેમ
કરવો એ ખોટું નથી,
પણ એટલો ના કરો કે એ
તમને કંટ્રોલ કરવા લાગે !!
koine prem
karavo e khotu nathi,
pan etalo na karo ke e
tamane control karava lage !!
Love Shayari Gujarati
2 years ago
તું ખાલી પ્રેમ તો કર,
તું ખાલી પ્રેમ તો કર,
નિભાવવાની
જવાબદારી મારી.
tu khali prem to kar,
nibhavavani
javabadari mari.
Love Shayari Gujarati
2 years ago
અતિશય પ્રેમ હંમેશા, ખોટા વહેમ
અતિશય પ્રેમ હંમેશા,
ખોટા વહેમ ઉભા કરે છે !!
atishay prem hammesha,
khota vahem ubha kare chhe !!
Love Shayari Gujarati
2 years ago
કેવી ગજબની દુનિયા બનાવી છે
કેવી ગજબની દુનિયા
બનાવી છે તે ઓ ખુદા,
મોહબ્બત જ્યાં થાય ત્યાં
સાચી વ્યક્તિ નથી મળતી !!
kevi gajab ni duniya
banavi chhe te o khuda,
mohabbat jya thay tya
sachi vyakti nathi malati !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ પણ સમજી વિચારીને કરવો,
પ્રેમ પણ
સમજી વિચારીને કરવો,
કેમ કે ઓછો પ્રેમ કોઈને
ગમતો નથી અને વધારે પ્રેમ
કોઈને પચતો નથી !!
prem pan
samaji vicharine karavo,
kem ke ochho prem koine
gamato nathi ane vadhare prem
koine pachato nathi !!
Love Shayari Gujarati
2 years ago
સારી છોકરીઓ, પ્રેમથી વધારે ઈજ્જતની
સારી છોકરીઓ,
પ્રેમથી વધારે ઈજ્જતની
પરવા કરે છે !!
sari chhokario,
prem thi vadhare ijjat ni
parava kare chhe !!
Love Shayari Gujarati
2 years ago