
આ તે વળી કેવો પ્રેમ,
આ તે વળી કેવો પ્રેમ,
જોવું તો શરમાઈ જાય અને
ના જોવું તો રિસાઈ જાય !!
aa te vali kevo prem,
jovu to sharamai jay ane
na jovu to risai jay !!
Love Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ મળી જાય તો
સાચો
પ્રેમ મળી જાય
તો કદર કરજો,
બધાના નસીબમાં
નથી હોતો.
sacho
prem mali jay
to kadar karajo,
badhana nasib ma
nathi hoto.
Love Shayari Gujarati
2 years ago
હકીકતમાં કોઈ Single નથી હોતું,
હકીકતમાં કોઈ
Single નથી હોતું,
બધાને નાની મોટી Love
Story હોય જ છે !!
hakikat ma koi
single nathi hotu,
badhane nani moti love
story hoy j chhe !!
Love Shayari Gujarati
2 years ago
મળે પ્રેમમાં જો ધોખો, તો
મળે પ્રેમમાં જો ધોખો,
તો ના આપતા બીજો મોકો !!
male prem ma jo dhokho,
to na aapata bijo moko !!
Love Shayari Gujarati
2 years ago
કોઈને પ્રેમ કરતા હોય તો
કોઈને પ્રેમ
કરતા હોય તો કહી દેજો,
બાકી જો દિલની વાત દિલમાં
રહી ગઈ તો આખી જિંદગી
અફસોસ થશે !!
koine prem
karata hoy to kahi dejo,
baki jo dil ni vat dil ma
rahi gai to aakhi jindagi
afasos thashe !!
Love Shayari Gujarati
2 years ago
દિલમાં સતત એક ડર લાગ્યા
દિલમાં સતત
એક ડર લાગ્યા કરે છે,
કે મારાથી વધારે કોઈ
તને ચાહી ના લે !!
dil ma satat
ek dar lagya kare chhe,
ke marathi vadhare koi
tane chahi na le !!
Love Shayari Gujarati
2 years ago
તમને હસતા જોઇને એવું લાગે
તમને હસતા
જોઇને એવું લાગે છે કે,
મેં દુનિયાની સૌથી સુંદર
વ્યક્તિ જોડે પ્રેમ કર્યો છે !!
tamane hasata
joine evu lage chhe ke,
me duniyani sauthi sundar
vyakti jode prem karyo chhe !!
Love Shayari Gujarati
2 years ago
કોઈ પ્રેમ કરનાર ને પુછી
કોઈ પ્રેમ કરનાર ને
પુછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા
ક્યાં ક્યાં ઉભું રહેવું પડે છે !!
koi prem karanar ne
puchhi to juvo,
koini ek zalak jova
kya kya ubhu rahevu pade chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે તને વિચારતા જ,
પ્રેમ એટલે
તને વિચારતા જ,
મારા ચહેરા પર
આવતી મુસ્કાન !!
prem etale
tane vicharata j,
mara chahera par
aavati muskan !!
Love Shayari Gujarati
2 years ago
વધે જો લાગણી તો મને
વધે જો
લાગણી તો મને દેજે,
ઘટે જો લાગણી તો
મને કહેજે !!
vadhe jo
lagani to mane deje,
ghate jo lagani to
mane kaheje !!
Love Shayari Gujarati
2 years ago