
બોલી બતાવવું તો ગૌણ હોય
બોલી બતાવવું
તો ગૌણ હોય છે,
પ્રેમમાં તો પ્રથમ
ધબકતું મૌન હોય છે !!
boli batavavu
to gaun hoy chhe,
prem ma to pratham
dhabakatu maun hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
પવિત્ર પ્રેમની સમજદારીમાં બહુ જ
પવિત્ર પ્રેમની સમજદારીમાં
બહુ જ ફેર હોય છે,
હોઠો કરતા કપાળનો સ્પર્શ
વધારે લાગણીશીલ હોય છે !!
pavitr prem ni samajadarima
bahu j fer hoy chhe,
hotho karata kapal no sparsh
vadhare laganishil hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમનો શોખ અહીંયા કોને હતો,
પ્રેમનો શોખ
અહીંયા કોને હતો,
બસ તમે નજીક આવતા ગયા
અને પ્રેમ થતો ગયો !!
prem no shokh
ahinya kone hato,
bas tame najik aavata gaya
ane prem thato gayo !!
Love Shayari Gujarati
2 years ago
Respect અને Care કરતા શીખો,
Respect અને
Care કરતા શીખો,
પ્રેમ આપોઆપ થઇ જશે !!
respect ane
care karata shikho,
prem aapo aap thai jashe !!
Love Shayari Gujarati
2 years ago
જરૂરિયાત પૂરી કરવા તો બધા
જરૂરિયાત પૂરી કરવા તો
બધા પ્રેમ કરે સાહેબ,
જેના વગર એક ઘડી પણ
ના રહેવાય એ જ સાચો પ્રેમ !!
jaruriyat puri karava to
badha prem kare saheb,
jena vagar ek ghadi pan
na rahevay e j sacho prem !!
Love Shayari Gujarati
2 years ago
જેમનું જોડાણ દિલથી હોય છે,
જેમનું જોડાણ દિલથી હોય છે,
એમને શરીરના જોડાણની
જરૂર નથી પડતી !!
jemanu jodan dil thi hoy chhe,
emane sharir na jodan ni
jarur nathi padati !!
Love Shayari Gujarati
2 years ago
જરાક અમથી જો તકલીફ હોય
જરાક અમથી
જો તકલીફ હોય મને,
ને ઊંઘ એની ઉડી જાય
બસ એ જ પ્રેમ !!
jarak amathi
jo takalif hoy mane,
ne ungh eni udi jay
bas e j prem !!
Love Shayari Gujarati
2 years ago
રાધાને પણ પેલા કાન્હાએ કીધું
રાધાને પણ
પેલા કાન્હાએ કીધું હતું,
હું કંઈ તને એમ નહિ મળું,
હસતા હસતા રાધા બોલી
હું પણ તમને એમ તો
નહીં જ મેલું !!
radhane pan
pela kanha e kidhu hatu,
hu kai tane em nahi malu,
hasata hasata radha boli
hu pan tamane em to
nahi j melu !!
Love Shayari Gujarati
2 years ago
તારા પ્રેમ માં મેં એક
તારા પ્રેમ માં
મેં એક વાત શીખી છે,
તારા વગર આ દુનિયા ફીકી છે !!
😘😘😘😘😘😘😘
tara prem ma
me ek vat shikhi chhe,
tara vagar aa duniya fiki chhe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago
જેની સાથે તમને પ્રેમ છે
જેની સાથે
તમને પ્રેમ છે એની સાથે,
લગ્ન કરવાનો જો વિચાર
ના આવે તો સમજવું કે
પ્રેમ નહીં આકર્ષણ છે !!
jeni sathe
tamane prem chhe eni sathe,
lagn karavano jo vichar
na aave to samajavu ke
prem nahi aakarshan chhe !!
Love Shayari Gujarati
2 years ago