પ્રેમ પૂરો થયો કે અધુરો
પ્રેમ પૂરો
થયો કે અધુરો રહ્યો
એ મહત્વનું નથી દોસ્તો,
પ્રેમ થયો એ મહત્વનું છે !!
prem puro
thayo ke adhuro rahyo
e mahatv nu nathi dosto,
prem thayo e mahatv nu chhe !!
Love Shayari Gujarati
3 years ago
હેન્ડસમ છોકરા કરતા, કેયર કરવા
હેન્ડસમ છોકરા કરતા,
કેયર કરવા વાળો છોકરો
સો વાર સારો !!
handsome chhokara karata,
care karava valo chhokaro
so var saro !!
Love Shayari Gujarati
3 years ago
ખૂબીઓ જોઇને ચાહો એને આકર્ષણ
ખૂબીઓ જોઇને ચાહો
એને આકર્ષણ કહેવાય,
પણ ખામીઓ ખબર હોવા છતાં
ચાહવું એને પ્રેમ કહેવાય !!
khubio joine chaho
ene aakarshan kahevay,
pan khamio khabar hova chhata
chahavu ene prem kahevay !!
Love Shayari Gujarati
3 years ago
ઘણો મોંઘો પડી જાય છે
ઘણો મોંઘો પડી જાય છે એ પ્રેમ,
જેને પામવા પોતાની જાતને સસ્તી
કરી દેવામાં આવતી હોય છે !!
ghano mongho padi jay chhe e prem,
jene pamava potani jat ne sasti
kari devama aavati hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
મળીએ ત્યારે આંખમાં હરખ અને
મળીએ ત્યારે આંખમાં હરખ
અને જુદા પડ્યે આંખમાં ઝાકળ,
બસ આનું નામ જ સાચો પ્રેમ !!
malie tyare aankh ma harakh
ane juda padye aankh ma zakal,
bas aanu nam j sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
બંને બાજુથી થતો પ્રેમ થોડા
બંને બાજુથી થતો પ્રેમ
થોડા સમય માટે જ હોય છે,
જયારે એકતરફી પ્રેમ હંમેશા
માટે હોય છે !!
banne bajuthi thato prem
thoda samay mate j hoy chhe,
jayare ek tarafi prem hammesha
mate hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
પહેલો પ્રેમ બાળપણના એ ઘા
પહેલો પ્રેમ બાળપણના
એ ઘા જેવો હોય છે,
જેના નિશાન આખી
જિંદગી રહી જાય છે !!
pahelo prem balapan na
e gha jevo hoy chhe,
jena nishan aakhi
jindagi rahi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
હું એનો થોડો થોડો, અને
હું એનો થોડો થોડો,
અને એ મારું બધું જ !!
hu eno thodo thodo,
ane e maru badhu j !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ જો દિલથી કર્યો હોય
પ્રેમ જો દિલથી કર્યો હોય ને તો,
પળભર કરેલી વાતો પણ
આજીવન યાદ રહી જાય છે !!
prem jo dil thi karyo hoy ne to,
palabhar kareli vato pan
aajivan yad rahi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ ભલે ગમે તેટલો સાચો
પ્રેમ ભલે
ગમે તેટલો સાચો હોય,
લગ્ન ત્યાં જ થશે જ્યાં
કિસ્મતમાં લખ્યું હશે !!
prem bhale
game tetalo sacho hoy,
lagn tya j thashe jya
kismat ma lakhyu hashe !!
Love Shayari Gujarati
3 years ago
