Teen Patti Master Download
પ્રેમ કરવો એ કોઈ ગુનો

પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી,
પણ પ્રેમ કરીને દગો કરવો એ
બહુ મોટો ગુનો છે સાહેબ !!

prem karavo e koi guno nathi,
pan prem karine dago karavo e
bahu moto guno chhe saheb !!

Love Shayari Gujarati

2 years ago

એકતરફી પ્રેમની પણ કેવી અજબ

એકતરફી પ્રેમની પણ
કેવી અજબ કહાની હોય છે,
એક તરફ કાચનું દિલ તો
સામે પથ્થર હોય છે !!

ekataraphi premani pan
kevi ajab kahani hoy chhe,
ek taraf kachanu dil to
same paththar hoy chhe !!

Love Shayari Gujarati

2 years ago

વ્યક્ત કર્યા વિનાનો પ્રેમ, હૃદય

વ્યક્ત કર્યા વિનાનો પ્રેમ,
હૃદય સાથે કરેલો ગુનો છે !!

vyakt karya vinano prem,
raday sathe karelo guno chhe !!

Love Shayari Gujarati

2 years ago

જો છોકરી કહે નફરત કરું

જો છોકરી કહે
નફરત કરું છું તને,
તો એનો મતલબ એ કે
એ તમને બહુ પ્રેમ કરે છે
પણ કોઈ કારણોસર
કહી નથી શકતી !!

jo chhokari kahe
nafarat karu chhu tane,
to eno matalab e ke
e tamane bahu prem kare chhe
pan koi karanosar
kahi nathi shakati !!

Love Shayari Gujarati

2 years ago

#Cast અને #Past ના લીધે

#Cast અને
#Past ના લીધે જ,
કેટલીય લવ સ્ટોરીઓનું
The End થાય છે !!

#chst ane
#past na lidhe j,
ketaliy love story onu
the end thay chhe !!

Love Shayari Gujarati

2 years ago

જિંદગીમાં એકવાર જ થાય છે

જિંદગીમાં
એકવાર જ થાય છે પ્યાર,
જો નિભાવી શકો તો જ
કરજો તમે યાર !!

jindagima
ekavar j thay chhe pyar,
jo nibhavi shako to j
karajo tame yar !!

Love Shayari Gujarati

2 years ago

જરૂરી નથી કે પહેલી નજરમાં

જરૂરી નથી કે પહેલી
નજરમાં થાય એ જ પ્રેમ હોય,
કોઈની કમીનો અહેસાસ એ
પણ પ્રેમની શરૂઆત છે !!

jaruri nathi ke paheli
najar ma thay e j prem hoy,
koini kamino ahesas e
pan prem ni sharuat chhe !!

Love Shayari Gujarati

2 years ago

સમજુતી સોદામાં હોય છે, પ્રેમમાં

સમજુતી
સોદામાં હોય છે,
પ્રેમમાં તો ફક્ત
સમર્પણ હોય છે !!

samajuti
sodama hoy chhe,
prem ma to fakt
samarpan hoy chhe !!

Love Shayari Gujarati

2 years ago

એક જ જોઈએ છે, પણ

એક જ જોઈએ છે,
પણ એ Permanent
જોઈએ છે મારે !!

ek j joie chhe,
pan e permanent
joie chhe mare !!

Love Shayari Gujarati

2 years ago

જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ

જ્યાં પ્રેમ હોય ત્યાં
સમર્પણ પહેલા હોય,
અને જ્યાં વહેમ હોય ત્યાં
સાબિતી પહેલા હોય !!

jya prem hoy tya
samarpan pahela hoy,
ane jya vahem hoy tya
sabiti pahela hoy !!

Love Shayari Gujarati

2 years ago

search

About

Love Shayari Gujarati

We have 1499 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.