પ્રેમ એટલે બે દિલ એક
પ્રેમ એટલે
બે દિલ એક આત્મા,
અને બંને એકબીજા
માટે પરમાત્મા !!
prem etale
be dil ek aatma,
ane banne ekabija
mate paramatma !!
Love Shayari Gujarati
3 years ago
દાવ પર લગાવવી પડે છે
દાવ પર
લગાવવી પડે છે જિંદગી,
Free Entry તો દિલમાં
પણ નથી થતી !!
dav par
lagavavi pade chhe jindagi,
free entry to dil ma
pan nathi thati !!
Love Shayari Gujarati
3 years ago
આંખ એક જ ભાષા સમજે
આંખ એક જ
ભાષા સમજે પ્રેમની,
મળે તો પણ છલકે અને
ના મળે તો પણ છલકે !!
aankh ek j
bhasha samaje prem ni,
male to pan chhalake ane
na male to pan chhalake !!
Love Shayari Gujarati
3 years ago
જેને સાચો પ્રેમ મળી જાય,
જેને સાચો
પ્રેમ મળી જાય,
એને વળી બીજું
શું જોઈએ !!
jene sacho
prem mali jay,
ene vali biju
shu joie !!
Love Shayari Gujarati
3 years ago
આંખોથી તમે કરો છો તે
આંખોથી તમે કરો છો
તે સંવાદ મને ગમે છે,
ભીંજવે હૈયાને સ્નેહનો
વરસાદ મને ગમે છે !!
😘😘😘😘😘😘😘
aankhothi tame karo chho
te sanvad mane game chhe,
bhinjave haiyane sneh no
varasad mane game chhe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
મળવું જ હોય તો આનાકાની
મળવું જ હોય તો
આનાકાની નહીં કરવાની,
આમ મોહબ્બત છાનીમાની
નહીં કરવાની !!
malavu j hoy to
aanakani nahi karavani,
aam mohabbat chhanimani
nahi karavani !!
Love Shayari Gujarati
3 years ago
જે કહી દીધું એ શબ્દો
જે કહી દીધું એ શબ્દો હતા
જે ન કહી શક્યો એ લાગણી હતી,
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો
એ પ્રેમ છે !!
je kahi didhu e shabdo hata
je na kahi shakyo e lagani hati,
je kahevu chhe chhata pan nathi kahi shakato
e prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારું માનવું ના માનવું અલગ
તારું માનવું ના માનવું
અલગ વસ્તું છે,
પણ પ્રેમ છે,
એ તો હકીકત જ છે !!
taru manavu na manavu
alag vastu chhe,
pan prem chhe,
e to hakikat j chhe !!
Love Shayari Gujarati
3 years ago
જયારે બે તૂટેલા હૃદય ભેગા
જયારે બે તૂટેલા હૃદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર Love Story
ચાલુ થાય !!
jayare be tutela raday bhega thay,
tyare ek vafadar love story
chalu thay !!
Love Shayari Gujarati
3 years ago
મન ફાવે ત્યારે બ્લોક અને
મન ફાવે ત્યારે બ્લોક અને
મન ફાવે ત્યારે અનબ્લોક કરે છે,
હું એને કેટલો પ્રેમ કરું છું
એ વારેઘડીયે ચેક કરે છે !!
man fave tyare block ane
man fave tyare unblock kare chhe,
hu ene ketalo prem karu chhu
e vareghadiye check kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
