પ્રેમ કરવાના પણ અમુક કાયદા
પ્રેમ કરવાના પણ
અમુક કાયદા હોવા જોઈએ,
વગર ફાયદે પ્રેમ કરવાના વાયદા
હોવા જોઈએ !!
prem karavan pan
amuk kayad hov joie,
vagar fayade prem karavan vayad
hov joie !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની આ હકીકત છે સાહેબ,
પ્રેમની આ હકીકત છે સાહેબ,
જે વધારે ઝગડે છે એ એકબીજાને
પ્રેમ પણ એટલો વધારે કરે છે !!
premani hakikat chhe saheb,
je vadhare zagade chhe e ekabijane
prem pan etalo vadhare kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ માત્ર બે વસ્તુ જ
પ્રેમ માત્ર
બે વસ્તુ જ માંગે છે,
એક ઈજ્જત અને બીજી કદર !!
prem matr
be vastu j mange chhe,
ek ijjat ane biji kadar !!
Love Shayari Gujarati
3 years ago
"પ્રેમ" બે પળનો નહીં, જિંદગીભરની
"પ્રેમ" બે પળનો નહીં,
જિંદગીભરની જીદ
હોવી જોઈએ !!
💞💞💞💞💞💞💞
"prem" be palano nahi,
jindagibharani jid
hovi joie !!
💞💞💞💞💞💞💞
Love Shayari Gujarati
3 years ago
અધુરો છે મારો પ્રેમ તારા
અધુરો છે મારો
પ્રેમ તારા નામ વિના,
જેમ અધુરી છે રાધા તેના
શ્યામ વિના !!
adhuro chhe maro
prem tar nam vin,
jem adhuri chhe radh ten
syam vin !!
Love Shayari Gujarati
3 years ago
સાત ફેરા ફરવાથી તો ખાલી
સાત ફેરા ફરવાથી તો
ખાલી શરીર પર જ હક મળે,
દિલ પર હક મેળવવા તો કાયદેસર
પ્રેમ જ કરવો પડે !!
sat fer faravathi to
khali sharir par j hak male,
dil par hak melavav to kayadesar
prem j karavo pade !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે ગર્લફ્રેન્ડથી લઈને, ઘરવાળી
પ્રેમ એટલે
ગર્લફ્રેન્ડથી લઈને,
ઘરવાળી સુધીની સફર !!
prem etale
garlaphrendathi laine,
gharavali sudhini safar !!
Love Shayari Gujarati
3 years ago
પરિણામની ખબર તો મીરાને પણ
પરિણામની ખબર
તો મીરાને પણ હતી,
પણ વાત પ્રેમ નિભાવવાની હતી !!
parinamani khabar
to mirane pan hati,
pan vat prem nibhavavani hati !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ બહુ નાઝૂક મિજાજનો હોય
પ્રેમ બહુ નાઝૂક
મિજાજનો હોય છે,
અક્કલનો ભાર ઉપાડી
નથી શકતો !!
prem bahu najhuk
mijajano hoy chhe,
akkalano bhar upadi
nathi shakato !!
Love Shayari Gujarati
3 years ago
આકર્ષણ સ્વભાવિક છે, પણ પ્રેમનો
આકર્ષણ સ્વભાવિક છે,
પણ પ્રેમનો આધાર માત્ર
સુંદરતા ના હોવો જોઈએ !!
akarshan svabhavik chhe,
pan premano adhar matr
sundarat na hovo joie !!
Love Shayari Gujarati
3 years ago
