પ્રેમ કરવા માટે ભલે હૃદય
પ્રેમ કરવા
માટે ભલે હૃદય જોઈએ.
પણ એમાં સફળ થવા તો નસીબ જ
જોઈએ સાહેબ !!
prem karava
mate bhale hr̥day joie.
pan ema safal thava to nasib j
joie saheb !!
Love Shayari Gujarati
4 years ago
તમારી ચિંતા કરવા માટે, આપણો
તમારી ચિંતા કરવા માટે,
આપણો કોઈ સંબંધ હોવો
જરૂરી તો નથી !!
tamari chinta karava mate,
apano koi sambandh hovo
jaruri to nathi !!
Love Shayari Gujarati
4 years ago
કેમ વારંવાર પૂછે છે કે
કેમ વારંવાર
પૂછે છે કે તને થયું શું છે,
હવે ન પૂછીશ નહીં તો બોલાય
જશે કે તારાથી પ્રેમ થયો છે.
kem varanvar
puchhe chhe ke tane thayu shun chhe,
have na puchish nahi to bolay
jashe ke tarathi prem thayo chhe.
Love Shayari Gujarati
4 years ago
સો વાતની એક વાત, પ્રેમની
સો વાતની એક વાત,
પ્રેમની કોઈ ભાષા ના હોય,
અને દરેક પ્રેમિકા કંઈ રાધા ના હોય !!
so vatani ek vat,
premani koi bhasha na hoy,
ane darek premika kai radha na hoy !!
Love Shayari Gujarati
4 years ago
જેમનું જોડાણ દિલથી હોય, એમને
જેમનું જોડાણ દિલથી હોય,
એમને શરીરના જોડાણની
જરૂર નથી પડતી સાહેબ !!
jemanu jodan dilathi hoy,
emane sharirana jodanani
jarur nathi padati saheb !!
Love Shayari Gujarati
4 years ago
સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના
સ્ત્રીના પ્રેમમાં
જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની
બાજુમાં રાધા ના હોત !!
strin premama
jo jid na hot,
to aje mandiram kr̥shnani
bajuma radha na hot !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમને ક્યારેય નફરત ના કરતા,
પ્રેમને ક્યારેય નફરત ના કરતા,
કેમ કે જયારે દુનિયા તમને નફરત કરશે
ત્યારે ફક્ત પ્રેમ જ તમને પ્રેમ કરશે !!
premane kyarey nafarat na karata,
kem ke jayare duniya tamane nafarat karashe
tyare fakt prem j tamane prem karashe !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ તો જુગારની એક રમત
પ્રેમ તો જુગારની
એક રમત છે સાહેબ,
જેની લાગણી સાચી
એની હાર પાકી !!
prem to jugarani
ek ramat chhe saheb,
jeni lagani sachi
eni har paki !!
Love Shayari Gujarati
4 years ago
વિવિધ ભાષાઓ છે મારી દુનિયાની,
વિવિધ
ભાષાઓ છે મારી દુનિયાની,
હું કાંય પણ ના બોલું અને તો
પણ એ બધું સમજી જાય,
એનું નામ પ્રેમ !!
vividh
bhashao chhe mari duniyani,
hu kaay pan na bolu ane to
pan e badhu samaji jay,
enu nam prem !!
Love Shayari Gujarati
4 years ago
તારા માટે તો હું હીરો
તારા માટે
તો હું હીરો જ છું દીકુ,
ખાલી તારા બાપા વિલન
ના બને એનો ડર છે !!
tar mate
to hu hiro j chhu diku,
khali tara bapa vilan
na bane eno dar chhe !!
Love Shayari Gujarati
4 years ago
