
સ્ત્રી પુરુષના પ્રેમને હવસ અને
સ્ત્રી પુરુષના
પ્રેમને હવસ અને
પોતાની હવસને પ્રેમ
સમજે છે !!
stri purushana
premane havas ane
potani havasane prem
samaje chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમમાં તે વળી કેવી શ્રદ્ધા
પ્રેમમાં તે
વળી કેવી શ્રદ્ધા હોય ?
તું પણ મને ચાહે જ છે
એવી અંધશ્રદ્ધા હોય !!
premam te
vali kevi sraddha hoy?
tu pan mane chahe j chhe
evi andhasraddha hoy !!
Love Shayari Gujarati
2 years ago
Important છે તારી અને મારી
Important છે
તારી અને મારી વાતો,
બાકી બધી તો છે બસ
કહેવાની વાતો !!
important chhe
tari ane mari vato,
baki badhi to chhe bas
kahevani vato !!
Love Shayari Gujarati
2 years ago
આ તો પ્રેમનું દર્દ છે
આ તો
પ્રેમનું દર્દ છે સાહેબ,
એની કોઈ દવા
થોડી હોય !!
a to
premanu dard chhe saheb,
eni koi dava
thodi hoy !!
Love Shayari Gujarati
2 years ago
તારી સાદગીમાં તારો શણગાર છે,
તારી સાદગીમાં
તારો શણગાર છે,
તું જેવી છે એવી
જ ગજબ છે !!
😘😘😘😘😘😘😘
tari sadagima
taro shanagar chhe,
tu jevi chhe evi
j gajab chhe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago
મળી ગયા એ મને મંદિરની
મળી ગયા એ
મને મંદિરની બહાર,
હવે તમે જ કહો હું
પ્રાર્થના કરું કે પ્રેમ !!
😘😘😘😘😘😘😘
mali gaya e
mane mandirani bahar,
have tame j kaho hu
prarthana karu ke prem !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
ઉંમર સાથે
કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો
મળે ત્યાં જ સાચો પ્રેમ
થાય છે !!
ummar sathe
kai lev-deva nathi,
jya ekabijana vicharo
male tya j sacho prem
thay chhe !!
Love Shayari Gujarati
2 years ago
ખાલી લવ યુ કહેવાથી પ્રેમ
ખાલી લવ યુ
કહેવાથી પ્રેમ ના થાય સાહેબ,
હૈયામાં હરખ હોવો જોઇએ
કોઈની ચિંતા કરવાનો !!
khali lav yu
kahevathi prem na thay saheb,
haiyama harakh hovo joie
koini chinta karavano !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે ૧૦૦ વાર બાય
પ્રેમ એટલે ૧૦૦
વાર બાય કીધા પછી પણ,
૧ કલાક ફોન ના
મુકવો !!
prem etale 100
var bay kidha pachi pan,
1 kalak phon na
mukavo !!
Love Shayari Gujarati
2 years ago
હસતી આંખો સાથે શરુ થયેલો
હસતી આંખો
સાથે શરુ થયેલો પ્રેમ,
હંમેશા રડતી આંખો સાથે
જ પૂરો થાય છે !!
hasati ankho
sathe sharu thayelo prem,
hammesha radati ankho sathe
j puro thay chhe !!
Love Shayari Gujarati
2 years ago