Shala Rojmel
કેવી મજાની એ સોનેરી સાંજ

કેવી મજાની
એ સોનેરી સાંજ હતી,
જ્યારે એણે કહ્યું મારી તો
પહેલે થી જ હા હતી !!

kevi majani
e soneri sanj hati,
jyare ene kahyu mari to
pahele thi j ha hati !!

Love Shayari Gujarati

4 years ago

એણે તો બસ કટોરો ભરી

એણે તો બસ
કટોરો ભરી ઝેર પી લીધું,
મીરા એ ક્યાં કૃષ્ણને હું પ્રેમ
કરું છું એવું કીધું !!

ene to bas
katoro bhari jher pi lidhu,
mira e kya kr̥shnane hu prem
karu chhu evu kidhu !!

Love Shayari Gujarati

4 years ago

મળી જાય તો કદર કરી

મળી જાય તો કદર કરી લેજો,
જિંદગીમાં સાચા પ્રેમ કરવાવાળા
વારંવાર નથી મળતા !!

mali jay to kadar kari lejo,
jindagima sacha prem karavavala
varanvar nathi malata !!

Love Shayari Gujarati

4 years ago

પ્રેમ તો બધા કરે છે,

પ્રેમ તો બધા કરે છે,
પણ તેને સાત ફેરા સુધી લાવવો
બહુ અઘરો છે સાહેબ !!

prem to badh kare chhe,
pan tene sat fera sudhi lavavo
bahu agharo chhe saheb !!

Love Shayari Gujarati

4 years ago

તું પાસે નહીં હોય ત્યારે

તું પાસે નહીં હોય
ત્યારે miss કરીશ,
આજે બસ તને આટલું
જ promise કરીશ !!

tu pase nahi hoy
tyare miss karish,
aje bas tane atalu
j promise karish !!

Love Shayari Gujarati

4 years ago

કેટલાક લોકો પોતાની લાગણીઓ કહી

કેટલાક લોકો પોતાની
લાગણીઓ કહી નથી શકતા,
એનો મતલબ એવો નથી કે એ
તમને સાચો પ્રેમ નથી કરતા !!

ketalak loko potani
laganio kahi nathi shakata,
eno matalab evo nathi ke e
tamane sacho prem nathi karata !!

Love Shayari Gujarati

4 years ago

તારી સાથે દોસ્તી જ રાખવી

તારી સાથે
દોસ્તી જ રાખવી હતી,
ખબર નહીં પ્રેમ ક્યારે
થઇ ગયો !!

tari sathe
dosti j rakhavi hati,
khabar nahi prem kyare
thai gayo !!

Love Shayari Gujarati

4 years ago

​ઝેર કેવું હોય એ ભોલેનાથને

​ઝેર કેવું હોય
એ ભોલેનાથને પૂછો,
બાકી મીરાને પુછશો તો મીઠું જ
કહેશે પ્રેમ તો પ્રેમ છે ને !!

​jher kevu hoy
e bholenathane puchho,
baki mirane puchasho to mithu j
kaheshe prem to prem chhe ne !!

Love Shayari Gujarati

4 years ago

ક્યારેક એવું પણ થાય છે,

ક્યારેક એવું પણ થાય છે,
પ્રેમ બંને બાજુથી હોય છે પણ
ઈઝહાર કોઈ નથી કરતુ !!

kyarek evu pan thay chhe,
prem banne bajuthi hoy chhe pan
izahar koi nathi karatu !!

Love Shayari Gujarati

4 years ago

સાથી એટલે સુખમાં હોઠોનું સ્મિત,

સાથી એટલે
સુખમાં હોઠોનું સ્મિત,
અને દુઃખમાં આંસુ
લુછતી હથેળી !!

sathi etale
sukhama hothonu smit,
ane dukhama ansu
luchati hatheli !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Love Shayari Gujarati

We have 1513 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.