જો તમારો બોયફ્રેન્ડ અને બેસ્ટફ્રેન્ડ
જો તમારો બોયફ્રેન્ડ અને
બેસ્ટફ્રેન્ડ એક જ વ્યક્તિ નથી,
તો એ તમારો બોયફ્રેન્ડ કેમ છે !!
jo tamaro boyaphrend ane
bestaphrend ek j vyakti nathi,
to e tamaro boyaphrend kem chhe !!
Love Shayari Gujarati
3 years ago
Bye કીધા પછી પણ એક
Bye કીધા પછી
પણ એક કલાક વાત થાય,
બસ સમજી લો દોસ્તો ત્યાંથી જ
પ્રેમની શરૂઆત થાય !!
bye kidha pachi
pan ek kalak vat thay,
bas samaji lo dosto tyanthi j
premani sharuat thay !!
Love Shayari Gujarati
3 years ago
કોઈને ખોવાના વિચાર માત્રથી, રડવું
કોઈને ખોવાના વિચાર માત્રથી,
રડવું આવી જાય બસ એ જ છે પ્રેમ !!
koine khovana vichar matrathi,
radavu avi jay bas e j chhe prem !!
Love Shayari Gujarati
3 years ago
ક્યારેય રંગ જોઇને પ્રેમ ના
ક્યારેય રંગ જોઇને
પ્રેમ ના કરશો સાહેબ,
કેમ કે લાલ કીડી કાળી
કીડી કરતા વધારે કરડે છે !!
kyarey rang joine
prem na karasho saheb,
kem ke lala kidi kali
kidi karata vadhare karade chhe !!
Love Shayari Gujarati
3 years ago
જો કોઈ બીજાનું દર્દ આપણી
જો કોઈ બીજાનું દર્દ
આપણી આંખમાંથી ટપકે ને,
તો સમજી લેવાનું કે સાચો
પ્રેમ થઇ ગયો !!
jo koi bijanu dard
apani ankhamanthi tapake ne,
to samaji levanu ke sacho
prem thai gayo !!
Love Shayari Gujarati
3 years ago
નસીબદાર હોય છે એ લોકો,
નસીબદાર હોય છે એ લોકો,
જેમનો પ્રેમ ગુલાબથી લઈને
વરમાળા સુધી પહોંચે છે !!
nasibadar hoy chhe e loko,
jemano prem gulabathi laine
varamala sudhi pahonche chhe !!
Love Shayari Gujarati
3 years ago
જો પ્રેમ હોય તો જતાવતાં
જો પ્રેમ હોય
તો જતાવતાં શીખો,
ના હોય પ્રેમ તો પ્રેમથી
ના કહેતા શીખો !!
jo prem hoy
to jatavata shikho,
na hoy prem to premathi
na kaheta shikho !!
Love Shayari Gujarati
3 years ago
તમે સમજો છો એવો સરળ
તમે સમજો છો
એવો સરળ આ રસ્તો નથી,
જેને ચાહો એ મળી જાય
પ્રેમ એટલો પણ સસ્તો નથી !!
tame samajo chho
evo saral aa rasto nathi,
jene chaho e mali jay
prem etalo pan sasto nathi !!
Love Shayari Gujarati
3 years ago
તમને ના જોયા હોત તો
તમને ના જોયા હોત તો
કદાચ આ એક રહસ્ય જ રહી જાત,
કે પ્રેમ શું છે કેવો હોય અને
કેવી રીતે થાય છે !!
tamane na joya hot to
kadach aa ek rahasy j rahi jat,
ke prem shun chhe kevo hoy ane
kevi rite thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
માન હોય એના પ્રત્યે પ્રેમ
માન હોય એના
પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી,
પણ પ્રેમ હોય એના પ્રત્યે
માન હોવું જરૂરી છે !!
man hoy ena
pratye prem hovo jaruri nathi,
pan prem hoy ena pratye
man hovu jaruri chhe !!
Love Shayari Gujarati
3 years ago
