ખુબ સહેલું છે કોઈકને ગમી
ખુબ સહેલું છે
કોઈકને ગમી જવું,
અઘરું તો છે સતત
ગમતા રહેવું.
khub sahelu chhe
koikane gami javu,
agharu to chhe satat
gamata rahevu.
Love Shayari Gujarati
4 years ago
બહુ ખુશનસીબ હોય છે એ
બહુ ખુશનસીબ
હોય છે એ લોકો,
જેમનો પ્રેમ એમની
ઈજ્જત અને કદર કરે છે !!
bahu khushanasib
hoy chhe e loko,
jemano prem emani
ijjat ane kadar kare chhe !!
Love Shayari Gujarati
4 years ago
પુરુષ શરીરને પામવા પ્રેમ આપે
પુરુષ શરીરને
પામવા પ્રેમ આપે છે,
જયારે સ્ત્રી પ્રેમને પામવા
શરીર આપે છે !!
purush sharirane
pamava prem ape chhe,
jayare stri premane pamava
sharir ape chhe !!
Love Shayari Gujarati
4 years ago
કોઈ કહે છે જન્મો જન્મનો
કોઈ કહે છે જન્મો
જન્મનો સાથ એટલે પ્રેમ,
હું કહું છું એક પળનો સાથ
અને જન્મો જન્મનો આહેસાસ
એટલે પ્રેમ !!
koi kahe chhe janmo
janmano sath etale prem,
hu kahu chhu ek palano sath
ane janmo janmano ahesas
etale prem !!
Love Shayari Gujarati
4 years ago
કેટલો પ્રેમ કરું છું એ
કેટલો પ્રેમ
કરું છું એ કહી નથી શકતો,
બસ એટલી ખબર છે કે તારા
વગર રહી નથી શકતો !!
ketalo prem
karu chhu e kahi nathi shakato,
bas etali khabar chhe ke tara
vagar rahi nathi shakato !!
Love Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ હંમેશા, ખોટી વ્યક્તિ
સાચો પ્રેમ હંમેશા,
ખોટી વ્યક્તિ સાથે
જ થાય છે !!
sacho prem hammesha,
khoti vyakti sathe
j thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
જો કોઈ તમને સાચો પ્રેમ
જો કોઈ તમને
સાચો પ્રેમ કરતુ હોય,
તો ઝઘડો થવા પર પણ એને
દુર ના જવા દેશો !!
jo koi tamane
sacho prem karatu hoy,
to zaghado thava par pan ene
dur na java desho !!
Love Shayari Gujarati
4 years ago
નશો પૂરે પૂરો હોવો જોઈએ,
નશો પૂરે પૂરો હોવો જોઈએ,
પછી ભલે એ મદીરાનો
હોય કે હોય મોહબ્બત !!
💞💞💞💞💞💞💞
nasho pure puro hovo joie,
pachi bhale e madirano
hoy ke hoy mohabbat !!
💞💞💞💞💞💞💞
Love Shayari Gujarati
4 years ago
થોડુક કાચું અને થોડુક પાકું
થોડુક કાચું
અને થોડુક પાકું છે,
પણ મારા પ્રેમનું ગણિત
સાચું છે !!
thoduk kachhu
ane thoduk paku chhe,
pan mar premanu ganit
sachhu chhe !!
Love Shayari Gujarati
4 years ago
આમ તો બઉ ભણ્યો છું
આમ તો બઉ ભણ્યો છું હું,
પણ જ્યારે પ્રેમ થયો ત્યારે
કંઈ ન આવડ્યું !!
am to bau bhanyo chhu hu,
pan jyare prem thayo tyare
kai na avadyu !!
Love Shayari Gujarati
4 years ago
