વાત મારી જયારે નીકળી હશે,
વાત મારી
જયારે નીકળી હશે,
સાંભળીને પાંપણો
તમારી ઢળી હશે !!
vat mari
jayare nikali hashe,
sambhaline pampano
tamari dhali hashe !!
Love Shayari Gujarati
4 years ago
એકવાર ફરીથી મને જોઇને આઝાદ
એકવાર ફરીથી મને
જોઇને આઝાદ કરી દે,
હું આજે પણ તારી પહેલી
નજરની કેદમાં છું !!
ekavar farithi mane
joine azad kari de,
hu aje pan tari paheli
najarani kedama chhu !!
Love Shayari Gujarati
4 years ago
કોઈને પ્રેમ કરો તો એવી
કોઈને પ્રેમ કરો
તો એવી ભાવનાથી કરજો,
કે જીવનમાં તે વ્યક્તિને જ્યારે પણ
પ્રેમ મળે ત્યારે બસ તમારો
પ્રેમ યાદ આવે.
koine prem karo
to evi bhavanathi karajo,
ke jivanama te vyaktine jyare pan
prem male tyare bas tamaro
prem yad ave.
Love Shayari Gujarati
4 years ago
જો તમારો બોયફ્રેન્ડ અને બેસ્ટફ્રેન્ડ
જો તમારો બોયફ્રેન્ડ અને
બેસ્ટફ્રેન્ડ એક જ વ્યક્તિ નથી,
તો એ તમારો બોયફ્રેન્ડ કેમ છે !!
jo tamaro boyaphrend ane
bestaphrend ek j vyakti nathi,
to e tamaro boyaphrend kem chhe !!
Love Shayari Gujarati
4 years ago
Bye કીધા પછી પણ એક
Bye કીધા પછી
પણ એક કલાક વાત થાય,
બસ સમજી લો દોસ્તો ત્યાંથી જ
પ્રેમની શરૂઆત થાય !!
bye kidha pachi
pan ek kalak vat thay,
bas samaji lo dosto tyanthi j
premani sharuat thay !!
Love Shayari Gujarati
4 years ago
કોઈને ખોવાના વિચાર માત્રથી, રડવું
કોઈને ખોવાના વિચાર માત્રથી,
રડવું આવી જાય બસ એ જ છે પ્રેમ !!
koine khovana vichar matrathi,
radavu avi jay bas e j chhe prem !!
Love Shayari Gujarati
4 years ago
ક્યારેય રંગ જોઇને પ્રેમ ના
ક્યારેય રંગ જોઇને
પ્રેમ ના કરશો સાહેબ,
કેમ કે લાલ કીડી કાળી
કીડી કરતા વધારે કરડે છે !!
kyarey rang joine
prem na karasho saheb,
kem ke lala kidi kali
kidi karata vadhare karade chhe !!
Love Shayari Gujarati
4 years ago
જો કોઈ બીજાનું દર્દ આપણી
જો કોઈ બીજાનું દર્દ
આપણી આંખમાંથી ટપકે ને,
તો સમજી લેવાનું કે સાચો
પ્રેમ થઇ ગયો !!
jo koi bijanu dard
apani ankhamanthi tapake ne,
to samaji levanu ke sacho
prem thai gayo !!
Love Shayari Gujarati
4 years ago
નસીબદાર હોય છે એ લોકો,
નસીબદાર હોય છે એ લોકો,
જેમનો પ્રેમ ગુલાબથી લઈને
વરમાળા સુધી પહોંચે છે !!
nasibadar hoy chhe e loko,
jemano prem gulabathi laine
varamala sudhi pahonche chhe !!
Love Shayari Gujarati
4 years ago
જો પ્રેમ હોય તો જતાવતાં
જો પ્રેમ હોય
તો જતાવતાં શીખો,
ના હોય પ્રેમ તો પ્રેમથી
ના કહેતા શીખો !!
jo prem hoy
to jatavata shikho,
na hoy prem to premathi
na kaheta shikho !!
Love Shayari Gujarati
4 years ago
