સાચા પ્રેમમાં મોંઘી ગિફ્ટની જરૂર
સાચા પ્રેમમાં
મોંઘી ગિફ્ટની જરૂર નથી હોતી,
પણ ઈજ્જત, પ્રેમ અને અહેસાસ
જ જરૂરી છે !!
sach premama
monghi giphtani jarur nathi hoti,
pan ijjat, prem ane ahesas
j jaruri chhe !!
Love Shayari Gujarati
3 years ago
ખેંચી લાવે છે વારંવાર એનો
ખેંચી લાવે છે
વારંવાર એનો પ્રેમ મને,
નહીંતર મળ્યો તો ઘણીવાર છું
હું એને છેલ્લી વાર !!
khenchi lave chhe
varanvar eno prem mane,
nahintar malyo to ghanivara chhu
hu ene chhelli var !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવો જરૂરી નથી, પ્રેમ
પ્રેમ કરવો જરૂરી નથી,
પ્રેમ કરતા રહેવું
જરૂરી છે !!
prem karavo jaruri nathi,
prem karata rahevu
jaruri chhe !!
Love Shayari Gujarati
3 years ago
મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા,
મફતમાં પ્રેમ
નથી મળતો અહીંયા,
એક દિલ આપવું પડે છે
એક દિલ મેળવવા માટે !!
mafatama prem
nathi malato ahinya,
ek dil apavu pade chhe
ek dil melavava mate !!
Love Shayari Gujarati
3 years ago
પ્રશ્ન નાનો છે પણ જવાબ
પ્રશ્ન નાનો છે
પણ જવાબ જડતો નથી,
પ્રેમ એટલે સમજુતી
કે સમર્પણ ?
prasn nano chhe
pan javab jadato nathi,
prem etale samajuti
ke samarpan?
Love Shayari Gujarati
3 years ago
રાધા કૃષ્ણનું મળવાનું તો એક
રાધા કૃષ્ણનું
મળવાનું તો એક બહાનું હતું,
વિશ્વને પ્રેમ કરવો યોગ્ય છે
એ સમજાવવું હતું !!
radha kr̥shnanu
malavanu to ek bahanu hatu,
visvane prem karavo yogy chhe
e samajavavu hatu !!
Love Shayari Gujarati
3 years ago
નજરમાં તો બધા વસી જાય,
નજરમાં
તો બધા વસી જાય,
પણ તમે તો મારા દિલમાં
વસ્યા છો !!
najarama
to badh vasi jay,
pan tame to mara dilama
vasya chho !!
Love Shayari Gujarati
3 years ago
ખુબ સહેલું છે કોઈકને ગમી
ખુબ સહેલું છે
કોઈકને ગમી જવું,
અઘરું તો છે સતત
ગમતા રહેવું.
khub sahelu chhe
koikane gami javu,
agharu to chhe satat
gamata rahevu.
Love Shayari Gujarati
3 years ago
બહુ ખુશનસીબ હોય છે એ
બહુ ખુશનસીબ
હોય છે એ લોકો,
જેમનો પ્રેમ એમની
ઈજ્જત અને કદર કરે છે !!
bahu khushanasib
hoy chhe e loko,
jemano prem emani
ijjat ane kadar kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
પુરુષ શરીરને પામવા પ્રેમ આપે
પુરુષ શરીરને
પામવા પ્રેમ આપે છે,
જયારે સ્ત્રી પ્રેમને પામવા
શરીર આપે છે !!
purush sharirane
pamava prem ape chhe,
jayare stri premane pamava
sharir ape chhe !!
Love Shayari Gujarati
3 years ago
