રાધા કૃષ્ણનું મળવાનું તો એક
રાધા કૃષ્ણનું
મળવાનું તો એક બહાનું હતું,
વિશ્વને પ્રેમ કરવો યોગ્ય છે
એ સમજાવવું હતું !!
radha kr̥shnanu
malavanu to ek bahanu hatu,
visvane prem karavo yogy chhe
e samajavavu hatu !!
Love Shayari Gujarati
2 years ago