ઉંમર ચાહે ગમે તેટલી કેમ
ઉંમર ચાહે ગમે
તેટલી કેમ ના હોય,
સાંભળ્યું છે કે દિલ પર
ક્યારેય કરચલી નથી પડતી !!
ummar chahe game
tetali kem na hoy,
sambhalyu chhe ke dil par
kyarey karachali nathi padati !!
Love Shayari Gujarati
3 years ago
મારી સાથે બહુત પ્રેમથી વાત
મારી સાથે બહુત
પ્રેમથી વાત ના કરો,
મારું નાદાન દિલ પ્રેમ
કરી બેસશે તમને !!
mari sathe bahut
premathi vat na karo,
maru nadan dil prem
kari besashe tamane !!
Love Shayari Gujarati
3 years ago
મુસીબતમાં જે સાથ દે, એ
મુસીબતમાં જે સાથ દે,
એ છે સાચો પ્રેમ !!
musibatama je sath de,
e chhe sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
ઓયે તું માને તો એક
ઓયે તું
માને તો એક વાત કહું,
તને પ્રેમ કરું છું એનું
સબુત ક્યાંથી લાવું !!
oye tu
mane to ek vat kahu,
tane prem karu chhu enu
sabut kyanthi lavu !!
Love Shayari Gujarati
3 years ago
ગુલાલનો રંગ તો ઉડી જાય
ગુલાલનો રંગ
તો ઉડી જાય સાહેબ,
એકવાર પ્રેમના રંગનો
અનુભવ કરી જુઓ !!
gulalano rang
to udi jay saheb,
ekavar premana rangano
anubhav kari juo !!
Love Shayari Gujarati
3 years ago
જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ,
જાગતા રહેવાનો
વર્ષો જુનો પાસવર્ડ,
ચા અને ચાહ !!
jagata rahevano
varsho juno pasavard,
cha ane chah !!
Love Shayari Gujarati
3 years ago
નથી આજે લાગણીના સાચા સંબંધ,
નથી આજે
લાગણીના સાચા સંબંધ,
જેને પ્રેમ છે એને પણ
શરીરનો મોહ છે !!
nathi aje
laganina sacha sambandh,
jene prem chhe ene pan
sharirano moh chhe !!
Love Shayari Gujarati
3 years ago
મારા હરખનો ભેદ ખોલું, તું
મારા
હરખનો ભેદ ખોલું,
તું કહે તો તારું
નામ બોલું !!
mara
harakhano bhed kholu,
tu kahe to taru
nam bolu !!
Love Shayari Gujarati
3 years ago
જેની સાથે હદ વગરનો પ્રેમ
જેની સાથે
હદ વગરનો પ્રેમ હોય,
એની સાથે કારણ વગર
ઝગડા પણ થઇ જાય !!
jeni sathe
had vagarano prem hoy,
eni sathe karan vagar
zagada pan thai jay !!
Love Shayari Gujarati
3 years ago
હજારો લોકો સાથે સંબંધ રાખવાની
હજારો લોકો સાથે
સંબંધ રાખવાની જરૂર નથી,
દિલથી જોડાયેલ એક વ્યક્તિ
પણ આખી દુનિયા બરાબર છે !!
hajaro loko sathe
sambandh rakhavani jarur nathi,
dilathi jodayel ek vyakti
pan akhi duniya barabar chhe !!
Love Shayari Gujarati
3 years ago
